________________
૩૦
F
હોય ? સ્તૂપા, ચિત્રપટા, યુદ્ધના વિવિધ શિલ્પા, એમની પ્રવચન— મુદ્રા, અનુષ્ઠાન–યંત્રાદિકમાં સારા પ્રમાણમાં જૈની છાયા અને જૈન અનુકરણે! જે જોવા મળે છે, તે કયાંથી મળે? ઔદ્ધ સાધુએ અને જૈન સાધુઓના પહેરવેશ, ભિક્ષાપાત્રા, ભિક્ષાવ્યસ્થા, ૪વંદન–મુદ્રા દિકમાં જૈન રીતિ-રિવાજો સાથે ઠીક ઠીક રીતે જે સામ્ય દેખાય છે, તે કયાંથી જોવા મળે ? અહીંઆ કોઈ ને તર્ક થાય કે મુદ્દના કુટુંબને જૈન ધર્મના સંપર્ક થયા હોય અથવા તેના કુટુંબમાં શ્રાવક જેવા ધર્મ પાળતા હતા એવા કોઇ પુરાવા છે? જવાબ છે, હા. બૌદ્ધના પઅંગુત્તરનિકાય” નામના ગ્રન્થમાં એવે એક ઉલ્લેખ છે કે કપિલ વસ્તુ નગરના ‘વર્ષી' નામનેા એક શાકય નિગ્ર ંથ શ્રાવક હતા, અને આજ મૂલત્તની એક કથામાં આ ‘વર્ષા' તે ગૌતમ બુદ્ધના કાકા તરીકે સ્પષ્ટ ઓળખાવ્યા છે. યુદ્ધ પણ જાતિએ શાકય જ હતા.. આ ઉપરથી નિશ્ચિત થાય છે કે ગૌતમ બુદ્ધુના કુટુંબમાં પણ જૈન ધર્મ પાળનારા હતા અને આ ધર્મની અસરાથી પ્રભાવિત થઈ તેઓ પાર્શ્વનાથના સાધુઓના પરિચયમાં આવ્યા હાય, અને પછી પ્રવ્રજ્યા લીધી હોય તે તે જરાય અસંભવિત નથી. ધર્માનંદ કોસાંબી પણ પેાતાના લખેલા ચાતુર્થાંન પુસ્તકમાં આ વાતને ટેકો આપે છે. આ બધાં કારણેાથી યુદ્ધ જૈન નિન્થ સાધુ–ધર્મનું આસ્વાદન ૧-૨-૩-૪ આ વિષયાનું સામ્ય બતાવવામાં પૃષ્ઠો વધી જાય, તેથી તેની વિગતે ચર્ચા નથી.
૫. અથ સો વો સદ્દો નિસાવો –અંગુત્તરનિ ચતુષ્કનિપાત, પાંચમે વર્ગી.
૬. નેપાળની નજીકમાં આવેલું શહેર, જ્યાં બુદ્ધના જન્મ થયા હતા. છ. હું મારા મિત્ર પ્રાફ઼ેસરા, એમ. એ. ભણતા વિદ્યાથી—વિદ્યાર્થિની એને વરસાથી કહેતા રહ્યું છે કે “ ૌદ્ધ અને જૈન ધ–વચ્ચેનુ સામ્ય અને તેના કારણેા ” આ વિષય ઉપર કાઇ પીએચ. ડી.
tr
ܕܕ