________________
[ ૧૯ ]
બીજી ગાથાના યંત્રો અને મત્રો
ઉવસગ્ગહર સ્ટેત્રની પ્રથમ ગાથા પરત્વે વૃદ્ધવાદથી જે ત્રા અને મત્રા ચાલ્યા આવે છે, તેના પરિચય ગત પ્રકરણમાં કરાવી ગયા. હવે સ્તોત્રની બીજી ગાથા પરત્વે વૃદ્ધવાદથી ચાલ્યા આવતા ય ંત્રા અને માનેા પરિચય કરાવીશું.
અકલ્પલતામાં કહ્યું છે કે બીજી ગાથામાં વિષધર સ્ફુલિંગમંત્રને લગતા એ યંત્રો રહેલા છે. તેમાંના પ્રથમ બૃહચ્ચક નામના છે, જે સર્વીસ પoર એટલે સર્વ સંપત્તિને આપનારા છે અને બીજો ચિંતામણિચક્ર એટલે સર્વ ચિંતિત વસ્તુના સાધક છે તથા રાજા, અગ્નિ, ચાર, શાકિની વગેરે તરફથી થતા ક્ષુદ્ર ઉપદ્રાનું નિવારણ કરનાર છે.
આ બંને ચક્રોનુ વિધાન નીચે પ્રમાણે સમજવું :
૯. બહુચ્ચક
પ્રથમ અષ્ટદલકમલની મધ્યમાં ફેંકાર આલેખીને તેની અંદર સાધકનું નામ લખવું અને પાંખડીએમાં ૐ પાર્શ્વ