________________
પાંચમી ગાથાનું અર્થ-વિવરણ
“દરા અન્તઃ શરળન” ટન માન” તા (તસ્મા )–તેથી. સેવ (રેવ)-હે દેવ!
અહીં તે પદ શ્રી પાર્શ્વનાથ પ્રભુને સંબેધન રૂપ છે. અર્થક૫લતામાં તે શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે કરી છે: “તે-તૂરે ત્રિના નૈરિતિ સેવા” જે ત્રણેય જગતના લેકમાં સ્તવાય તે દેવ. તાત્પર્ય કે જે ધાતુ પરથી સેવ શબ્દ બનેલો છે કે જે મુખ્યત્વે સ્તુતિને અર્થ બતાવે છે. શ્રી સિદ્ધચંદ્રગણિકૃત ટીકામાં તથા શ્રી હર્ષસૂરિકૃત ટીકામાં પણ આવી જ વ્યુત્પત્તિ કરવામાં આવી છે, પણ ત્યાં માત્ર “જ્ઞાનૈઃ ” કહ્યું છે.
ફિક્સ (હિ)-દેજે, આપજો, આપશે.
વોર્દિ (વોધિ)-બધિ, રત્નત્રયીની પ્રાપ્તિ, જૈન ધર્મની પ્રાપ્તિ.
અર્થકલ્પલતામાં કહ્યું છે કે- “વો રત્નત્રયી– કાતિ નિધવત વા-બેધિ એટલે સમ્યગ્ગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિ, અથવા જૈન ધર્મની પ્રાપ્તિ. શ્રી સિદ્ધિચંદ્રગણિકૃત ટીકામાં પણ આવે જ અર્થ કરાય છે, જ્યારે હર્ષકીર્તિસૂરિકૃત ટીકામાં કહ્યું છે કે “વોર્ધિ-તરવજ્ઞાન, સભ્યત્વ-બોધિ એટલે તત્વજ્ઞાન, સમ્યકત્વ. અન્યત્ર વોહિયાળ પદની વ્યાખ્યામાં વોદિ શબ્દથી જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ કહેવામાં આવી છે, તેમજ