________________
સવિનહરણાય દર્ભાવતીમ ડન :શ્રી લોઢણ પાર્શ્વનાથાય નમઃ ૨
પ્રસ્તાવના
શતાવધાની વિદ્વાન ધર્માંસ્નેહી ૫. શ્રી ધીરૂભાઈ એ પ્રસ્તાવના લખી આપવા જ્યારે આમ્ર કર્યાં, ત્યારે સમય અને કંઈક મૂડ'ના અભાવે મેં ના જણાવી, પણ તેમને પુછ્યાગ્રહ જારી રહેતાં થેાડુ ક લખવાનું વિચાયુ..
સ્તેાત્ર–મન્ત્ર–યન્ત્રની ઉપાસના આ કાળમાં પણ પેાતાના પ્રગટ પ્રભાવને બતાવનારી છે, એ અનુભવીએની અનુભવસિદ્ધ નિર્વિવાદ આખત છે. છતાંય જે ઉપાસકેાને આરાધના ફલવતી નથી દેખાતી, તેનાં કારણેા શું છે? તે અંગે મારી દૃષ્ટિએ થાડુંક લખવા ઈચ્છા હતી. વળી સમ્યગ્ દષ્ટિ શાસન–દેવ-દેવીએ અને મન્ત્રાનું શું સ્થાન છે તથા તેનેા પ્રભાવ શું છે ? તે અને સાધકે। અને ઉપાસકેાના તેમજ મારા પોતાના અનુભવા અંગે પણ લખવાની ચ્છિા હતી, પણ તે તે સ્વતંત્ર પુસ્તક દ્વારા જ શક્ય બને. એમ છતાં શતાવધાનીએ એમના મંત્રગ્રન્થેાની શ્રેણિમાં આ અંગે ધણું લખ્યું છે, વાંચકે તેથી જરૂર સંતાપ મેળવી શકે તેમ છે, એટલે હું તે। ભગવાન શ્રીપાનાથ સાથે સબંધ ધરાવતી જાણવા જોગ કેટલીક હકીકતે, સ્નેત્રાદિક અંગેની મહત્ત્વની ખાઅત વગેરે જણાવીને મારી પ્રસ્તાવના સમાપ્ત કરીશ.
જે સ્તંત્ર ઉપર આ ગ્રન્થ તૈયાર થયા છે, એ સ્તેાત્ર પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનનુ છે. પ્રસ્તુત તીર્થંકર બાલ્યકાળથી મારા ઉપાસ્ય છે, આરાધ્ય છે. માત્ર આરાધ્ય જ નહિ, પરમારાખ્ય છે. એમનાં નામસ્મરણ, ધ્યાન તથા ઉપાસનાએ મારા જીવનમાં મહત્ત્વને ભાગ ભજવ્યો છે; એટલે પ્રારંભમાં ત્રિકરણુયોગે વિધવિધ નામે ઓળખાતા જૈન સંધના–લાકપ્રિય તીથ કરને ભાવપૂર્વક વંદનનમસ્કાર