________________
૧૫૬
ઉવસગ્ગહર સ્તાત્ર
અમુક યંત્રમાંજે બીજો ન લખવા જોઇ એ, તે લખાય તે ઉપદ્રવ પણ થાય છે. આવા કેટલાક કિસ્સાઓ અમારા જાણવામાં આવ્યા છે. તેથી જે યંત્ર લખવાના કે તૈયાર કરવાના હાય, તેની રચના પ્રથમથી ખરાખર સમજી લેવી જોઈ એ.
ચત્રના પ્રકાર :
યંત્રા મુખ્યત્વે બે પ્રકારના હાય છે ઃ (૧) પૂજનન–ચેાગ્ય અને (ર) પ્રાયેાગિક. તેમાં પૂજન-યાગ્ય યંત્ર સોના, ચાંદી, ત્રાંબા, કાંસા કે પંચધાતુના બનાવવામાં આવે છે અને પ્રાયેાગિક યંત્રા ભૂપત્ર, કાગળ કે જે જે વસ્તુ પર લખવાનું વિધાન હાય તેના પર લખવામાં આવે છે.
પૂજનયત્ર :
પૂજન માટે જે યંત્રા બનાવવામાં આવે છે, તે ત્રણ પ્રકારના હોય છે : (૧) પાતાલયત્ર, (૨) ભૂપૃષ્યંત્ર અને (૩) ભૂપૃષ્ઠયંત્ર. જેની સપાટી મધ્યમાંથી નીચે ગયેલી હાય કે જેમાં અક્ષરા ખાદ્યાયેલા હાય તે પાતાલયંત્ર કહેવાય છે, જેની સપાટી સમાન હાય તે ભૂપૃષ્ઠયંત્ર કહેવાય છે અને જેની સપાટી કાચબાની પીઠ માફક ઉપરથી ઉપસેલી હેાય, તે ધૂમપૃષ્ઠયંત્ર કહેવાય છે. આ ત્રણ યંત્રામાં પ્રથમ જઘન્ય ગણાય છે, ખીજો મધ્યમ ગણાય છે અને ત્રીજો ઉત્તમ ગણાય છે.
યંત્રનુ અલૌકિક અપૂર્વ ફળ ઈચ્છનારે તો આ ત્રીજા પ્રકારના યંત્ર જ ઉપયાગમાં લેવા જોઈ એ.
આ સિવાય યંત્રપટો પણ બને છે. તે કપડાં કે કાગળ