________________
સત્રશક્તિને સદુપયોગ
s
તાત્પર્ય કે અમુક સયાગામાં સ્તંભનકમ કરવું પડે છે અને તેનુ પિરણામ સારું આવે છે, એટલે તેની ગણના સદુપયોગમાં થાય છે.
ક્ષુદ્ર સ્વાસાધના માટે કોઈ વ્યક્તિ ઉપર સ્તંભનપ્રયાગ કરવા અને તેના હાથ-પગ રહી જાય કે શરીર સજ્જડ થઈ જાય એવી સ્થિતિ ઉભી કરવી, એ ઈચ્છવા ચેગ્ય નથી. મધ્યયુગમાં આ શક્તિના દુરુપયોગ કરવાથી તે મંત્રવાઢ નિંદ્યાયા અને લેાકો તેનાથી દૂર રહેવા લાગ્યા. સાચા સાધુપુરુષો તે આવા પ્રયોગ કદી કરતા જ નથી, સિવાય કે તેમને યાત્રાર્થે જતાં સંઘની કે કોઈ ધાડપાડુઓ ચડી આવતા જિનમંદિર વગેરેની રક્ષા કરવાની જરૂર લાગે, ભ્રષ્ટ
જે મંત્રશક્તિના પ્રયાગથી સામી વ્યક્તિઓને પદ્મસ્થાનભ્રષ્ટ થવાના વખત આવે કે લોહી વગેરેની ઉલટીએ થાય તેને ઉચ્ચાટન કર્યું કહેવામાં આવે છે. આ એક પ્રકારનુ ઉગ્ર કમ છે અને સાધુ પુરુષા ન છૂટકે જ ધર્મના રક્ષણ માટે તેના પ્રયોગ કરે છે, પરંતુ પછીથી પ્રાયશ્ચિત્ત લઇને શુદ્ધ થાય છે.
પાટલીપુત્રના બ્રાહ્મણધમી રાજાએ એવા હુકમ બહાર પાડયા કે મારા રાજ્યમાં વસતા દરેક માણસે બ્રાહ્મણને નમસ્કાર કરવા. જો કોઈ આ હુકમનું ઉલ્લંઘન કરશે તે તેને હદપારની શિક્ષા કરવામાં આવશે. જૈન મુનિઓના પણ આમાં સમાવેશ થઈ જતા હતા.
હવે જૈન મુનિએ તેા ગૃહસ્થ એવા બ્રાહ્મણેાને નમે