________________
***** • બાવનમી વંદના
******
નાગરાજની સહસ્ત્રફણાથી મંડિત જેમનું મસ્તક
અલૌકિક શોભા ધારણ કરે છે
તથા
નમસ્કારમંત્રના
અચિંત્ય પ્રભાવની યાદ આપે છે.
તે
સહસ્ત્રફણા પાર્શ્વનાથને મારી કટિ કેપિટ
વંદના હા.
卐
ચીનુભાઈ હિંમતલાલ
જીવનવિહાર, માનવમંદિર રોડ,
સુખ–દ