________________
• બેંતાલીશમી વંદના
-~~-~-~
~-~~-----------
જેમણે દાનધમને ડંકો વગાડે. શીલધર્મની સુગંધ પ્રસારી, તપધર્મનું તેજ પ્રકાણ્યું,
તથા ભાવધર્મની ભવ્યતાને અપૂર્વ વિસ્તાર કર્યો,
તે
પરમહિતૈષી શ્રી પાર્શ્વનાથ ભગવાનને મારી કટિ કોટિ
વંદના હે.
સુરતવાળા સ્વ. માતુશ્રી સુભદ્રાબહેન ગુલાબચંદ ઝવેરીના
સ્મરણાર્થે તેમના સુપુત્ર જીવણચંદ ગુલાબચંદ ઝવેરી
તરફથી.