________________
ચરિત્ર નાયકના જન્મ
૭૩
MARRY... ખાએ, પીએ અને જલસા કરો .. પછી ઘરડે ઘડપણે કામ શું કરવાનુ છે ખીજું ? ફેરવશુ શાન્તિથી માળા !... હમણાં તા માવાજી ! ધરમ-ખરમની કોઇ વાત જ ન કરશે !' યુવકે ફકીરને જવાબ આપ્યું.... એકસીડન્ટના જમાનામાં વિમે તરત ઉતરાવવાના ! અને ધરમ ઘરડે ઘડપણે કરવાના ! આવા ખાલિશ ગણિ તમાં જીવનારાઓનેા આજે તાટા નથી !
આપણે આપણી જાતને તપાસવાની છે કે આપણા નખર તે। આમાં નથી ને?... આવી નિમ ળ વિચારણાએના ભાગ બનીને આપણે આપણી જાત સાથે જ છેતરપીંડી તે! નથી કરી રહ્યા ને?... ધર્મને વાયદે રાખ વાની વાતે કરનારની સેાખતે આપણે તે નથી ચડી ગયા ને ?
સ્ત્રીના સંગ સુખને ભંગ કરે છે. કલા અને વિદ્યાને દયા અને ધર્માંના સુખશાંતિ અને આનંદનેા લાપ કરનાર છે સ્વત ંત્રતાને હણનાર એવું લગ્ન જીવન છે, ધ કા માં પણ અનેક અંતરાય ઉત્પન્ન કરનાર છે. એટલે સંસાર સુખની મને ભૂખ નથી વિષય કષાયમાં રસ નથી એટલે હાલ તુરંત તેા તમે એ માટે વિચાર કરશે નહિ તે માટે તમે અદ્ભૂત દૃષ્ટાંત સાંભળે. એ ધમ્મિલ-બાલ્યા
ભૂતકાળમાં ભાગપુર નામે એક માટું નગર હતું તેમાં અમિન નામે એક મહાબળવાન તેજસ્વી અને લક્ષ્મીવાન રાજા હતા અત્યંત સ્વરૂપવાન અને વિદ્વાન પણ હતા, તે નગરમાં એક ગેાવાળ રહેતા. તે દરરોજ જગલમાં ઢોર ચરાવવા જતા અને ફુરસદને વખતે એક વિશાળ