________________
ધમી કમ્મિલકુમાર
૩૪
લાગી છતાં પ્રવાસ ચાલુ
કારણે મુશ્કેલીએ તેા પડવા રાખ્યા. આગળ જતાં રસ્તામાં મહાબુદ્ધિશાળી વચિ નામે બ્રાહ્મણનો ભેટો થયેા સજ્જન માણસ જણાતા તેમની સાથે લીધા, અને વાતચીત કરતાં તેમની મિત્રતા થવાથી પેાતાની સાથે રથમાં બેસાડયે.
એક દિવસ ધદત્ત એક વાર્તા પૂછી ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું ભાઇ ! કથામાં રસ પડયા છે તે મફત ના સાંભળવી જોઇએ. તુ તે ધનપતિ છે અને હું ગરીબ બ્રાહ્મણ છું જો તું મને પાંચ સેા સેાના મહેાર આપે તે હું તને ઉત્તમ પ્રકારની ઉપદેશ ભરેલી કથા કહું. ધર્માંત્ત તરતજ પાંચસે। સેાના મહેારા આપી ત્યારે તે બ્રાહ્મણે ટુંકી કથા કહી– કે પેાતાનું હિત ઇચ્છનારે દુનની સેાખત (સહવાસ) કરવી નહિં. ધર્માંત્તે કહ્યું- ખસ ? આટલું જ. બ્રાહ્મણ કહે- આ કથા અત્યંત ઉપકારી છે. ધ દત્તે કહ્યુ - અરે ! મને બનાવીને સેાનામહારા પડાવી લીધી.
બ્રાહ્મણ કહે ભાઈ! આવી સાનાની શિખામણ, પૈસા આપતાં પણ ના મળે. વિશેષ જાણવુ હોય તે! બીજી હજાર સેાનામહેારા આપ. અને સાંભળ.
ધ દત્ત એક હજાર સેાનામહારા આપી ત્યારે બ્રાહ્મણે દ્વિતશિખામણ આપી કે હે ભાઈ, બુદ્ધિશાળીએ સ્ત્રીના કદી વિશ્વાસ કરવા નહિ. મારી અને શિખામણ કે ઉપદેશ હૃદયમાં રાખીશ તા કદી દુઃખી થઈશ નહિ.
ધર્માંત્તે વિચાયુ ... કે ખરેખર આ બ્રાહ્મણ ખૂબજ