________________
૩૧૬
ધી –ધમ્મિલકુમાર
કેટલાક દુબળ પુરૂષને જમીન ઉપર નજર રાખીને હાથમાં કોઇપણ પ્રકારના હથિયાર વિનાના ચાલ્યા જતાં જોયાં, તે મનમાં વિચારે છે. મારી પલ્લીમાં રહેતા માણસે કરતાં તદ્દન જુદા પ્રકારના જ આ માણસો જણાય છે. અને આ કાણ દેખાય છે? મને લાગે છે કે આ લેકાનુ ધન ખાવાઈ ગયુ' હશે તેથી નીચી નજર રાખીને શેાધતાં હશે અને તેની ચિંતામાં દુખળ ખની ગયા હશે આથી જ ધીમે ધીમે ચાલે છે અને તે ધન મેળવવા કોઈ દેવની બાધા રાખી હશે જેથી માથાના વાળ પણ ઊતારેલા જણાય છે. તેમજ અહીં ભમતાં હોવા છતાં કોઇના હાથમાં કોઇજ પ્રકારનુ હથિયાર પણ દેખાતુ નથી. જ્યારે મ પલ્લીમાં હથિયાર વગરના કોઇ માણસ જાયે નથી. આમ વિચારતાં તે તેની પાસે ગયા. ત્યારે તેઓએ ધર્મલાભ કહી આશીર્વાદ આપ્યાં, સરલે પૂછ્યુ કે તમે કેણ છે! ? અહીં કેમ આવ્યા છે? ત્યારે તેએ મુખ ઉપર મુપતિ રાખી ખૂબજ પ્રેમજનક મીઠા મધુરા સ્વરે મેલ્યાં.
હું મહાનુભાવ ! અમે ધર્મ જાણનારા ધર્મ કરનારા ધમના ઉપદેશ દેનારા અને ધર્મના માર્ગે ચાલનારા જૈન સાધુએ છીએ, અમને મુનિના નાને જગતમાં સર્વે ઓળખે છે. ત્યાગ માના આરાધક છીએ.
અમે એક સથવારા સાથે ચાલતાં ચાલતાં વિહાર કરી રહ્યા હતાં પરંતુ અમારી ધીમી ચાલ હોવાથી અમે તે લેાકેાથી છુટાં પડી ગયા છીયે અને રસ્તાની કોઇ ણ કારી ન હાવાથી ભમતાં ભમતાં આ રસ્તે આવી ચડયા