SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ધમધમ્મિલકુમાર એમ વિચારી તેને ઉપાય શોધી કાઢી ઘરની અંદર અને બહાર બધીજ જગાએ સિઘરને ભૂકો પાવડર પથરાવી દીધું અને સિંહસમાન બળવાન ધમિલ ખુલ્લી તલવાર હાથમાં રાખી સંતાઈને ઊભે રહ્યો. એવામાં અદ્રષ્ય વિદ્યાધર ત્યાં આવ્યા સિઘરના પાવડરમાં પડેલ પગલાંની હાર જોઈને ધીરવીર ધમિલે હાથ ચાલાકી વાપરીને તલવાર ઘા કર્યો. વિઘાઘરના બે કકડા થઈ ગયા પર લકના પંથે ગયે. ત્યારબાદ ધમ્મિલે તેને ભૂમિમાં દાટી દીધો. વિદ્યાધરને મારવાથી ધમિલના હૃદયમાં કંઈક ડરની શંકા ઉત્પન્ન થઈ. આનું વૈર લેવા જરૂર કંઈક આવશે જ, તેથી ધમ્મિલ બહુ ચેતીને ચાલતે. એક દિવસ પોતાન. બગીચામાં શેકવૃક્ષની છાયામાં બેઠા હતા. ત્યાં કોઈ સ્ત્રીને બગીચામાં ફરતી જોઇ. અત્યંત દવરૂપવાન સુંદર અને નમણી દેહલતા નાજુક બદન જોઈ તેણી તરફ આકકંઈને ત્યાં ગયે. અને પૂછયું કે તું કેણ છે ? અહીં કેમ આવી છે ? તારે કેનું કામ છે? ત્યારે તે સ્ત્રી બેલી હે ભાગ્યશાળી ! સાંભળ વૈતાઢય પર્વતની દક્ષિણે અશોકપુર નામે નગર છે. તેમાં મેઘસેન નામે રાજા છે અને શશિ. પ્રભ નામે રાણી છે. તેમને મેઘજવ નામે પુત્ર અને મેઘ માલા નામે પુત્રી છે તેમાંની હું મેઘમાલા પોતે છું. પ્રજ્ઞપ્તિ વિઘાથી જાણ્યું હતું કે મેઘજવને મારનાર વ્યક્તિ આ મેઘમાલાને પતિ થશે. અને આ રાયેલકમી બીજાના હાથમાં જશે. - આ સાંભળી મારી માતા શશિપ્રભાનું અંતર બળવા
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy