________________
૨૦૬
ધર્મી-સ્મિલકમાર
શેાધવા જતાં આવે. વર મળવા મુશ્કેલ છે. જ્યારે આ
સામેથી આવીને મલ્યે! છે. તેની તને કંમત નથી. આનાથી વધુ સારો વર તને કયા મળવાના હતા ? હવે તેના પ્રત્યેના તારા અણગમે તે ાણશે તે તને છેડીને કોઇ બીજી સ્ત્રી પરણશે ત્યારેજ તારુ અભિમાન ઊતરી જશે. આવા સગુણ સપન્દ્ર આદમીને તે! એ કહેતાં અનેક સ્ત્રીઓ મળી રહે છે.
આવા વિમલાના રાદો સાંભળીને કમલાના હૃદયમાં તેણીના અણગમે એછે થયે! અને સમજી આખર વિમલા કહે છે. તે સાચી વાત છે અને તેને સ્વીકાર કરવા એ મારા પેાતાનાજ હિતમાં છે, તેથી તરત જ તે ખેલી હૈ માતા તારી વાત ખરેખર મને ગળે ઊતરી છે. હું મારું હિત સમજી શકી છુ. અત્યાર સુધી મેં તારા કહ્યા મુજબજ કર્યુ છે અને હવેથી તુ જેમ કહીશ એમ કરવા તૈયાર છુ. તારી આજ્ઞા શિરા માન્ય છે.
આ સાંભળી વિમલા રાજી રાજી થઈ ગઈ અને પ્રેમથી કમલાને ભેટી આનંદ વ્યક્ત કર્યાં ત્યારખાદ અને શાંતિ પૂર્વક સુઇ ગયા. હૈયાના બેાજ હળવા થયેલ તેથી રાત્રિ કયાં પસાર થઇ ગઈ તેની પણ ખખર પડી નહિ સવારે વહેલાં ઊડીને પ્રેમલાએ ધમ્મિલને કહ્યુ કે કમલા તારી સાથે આવશે. ધમ્મિલ પણ ખુશખુશાલ થઈ ગયે..
સુંદર વસ્ત્રો સુવર્ણીના અલકારા અને આભુષણા પહેરી અને તયાર થઇ ગયાં અને રથમાં બેસી રાજકુમારે ખેલાવેલા બગીચામાં ગયાં. ત્યાં ખીજા અનેક કુમારે પોત