________________
૧૪
ફળ વિષે પૂછ્યું. પતિએ કહ્યું- હું પ્રિયે, તારી કુક્ષિએ મહા તેજસ્વી પુત્ર રત્ન સાંપડશે.
આ સાંભળી સુભદ્રા ખૂબ રાજી રાજી થઈ ગઈ. કઈ સ્ત્રી આવું સ્વપ્ન ફળ સાંભળી રાજી ન થાય ? સુભદ્રા અતિ આનમાં આવી ધર્મધ્યાન કરવામાં પેાતાના દિવસે વિતાવવા લાગી. દેવની વાણી કદાપિ મિથ્યા થતી નથી એ રીતે સમય જતાં સુભદ્રા ગાઁવતી થઈ, તે સુભદ્રા સાતે ક્ષેત્રામાં વિપુલદાન કરવા પૂર્વક. ધર્મધ્યાન-દાન-પૂજા—સેવા કરવામાં સમય પસાર કરવા લાગી. હૈયામાં આનંદ છલકાય છે. શેઠ પણ પત્નિને રાજી રાખવા તમામ પ્રયત્ન કરે છે શેઠના હૈયામાં પણ અનહદ આનંદ છે. સમય જતાં પૂરા દિવસે સુભદ્રાએ પુત્ર-રત્નને! જન્મ આપ્યું. પુત્રના જન્મ સમયના ગ્રહે। અત્યંત ઉ ંચના હતાં- કેન્દ્રીય ગ્રહેા ઉંચના હાવાથી પૂના પુણ્યદય પ્રગટ થવાના જાણે સંકેત કરતા હાય તેવા શ્રેષ્ઠ ગજ કેશરી, રાજ્યેાગ, બુદ્ધિવંત બને એવા સારાં ગ્રહે। હતાં. શેઠ પણ આ સમાચાર જાણી આન દિવભાર અની ગયાં.
સુંદર આકૃતિવાળા પુત્રની નાળ જમીનમાં દાટવા જતાં જમીન ખેાદતાં ધનનાં ભરેલા ચરુએ મલી આવ્યાં. આ જોઈ શેઠ તેા રાજીના રેડ થઈ ગયાં. ખરેખર, આ પુત્ર મહા ભાગ્યશાલી હાવા જોઈ એ. જેનાં જન્મની સાથે જ અઢળક ધનનો ભંડાર મળ્યેા છે. ધનનો ભડાર ખાલાવતાં તેમાં એક અત્યંત તેજસ્વી અને પ્રકાશ આપતા માટે મણિ દેખાયા. આ મણિ કઈ જાતનો, કેવા પ્રભાવવાળા અને