________________
૧૯૫
અગલદત્ત-કમ્મિલ અગલદત્ત અને શ્યામદત્તાને જોઇ લેાકે તેમના ખાણ કરતાં અહા ! કેવા ભાગ્યશાલી આ લોકો છે ! આ જોડલું અત્યંત મનેહર અને મસ્તીવાળું ! કેટલાંક લોકો તળાવમાં પડી જળક્રીડા કરતાં હતાં. કેટલાંક સંગીત વગા ડતા અને ગીતા ગાતા હતાં. કેટલાક ઝડની ડાળે હિંચકા ખાંધી ઝુલતા હતા, સર્વ જગાએ આનદનુ જ વાતાવરણ છવાયેલુ હતુ. અગલદત્તે આખે દિવસ અહી આન ૬માં ગાયૈ. સંધ્યા સમય થયે રાજ અને લેાકે પેાતાના ઘરભણી વળવા લાગ્યા. અગલદત્ત પણ પેાતાના ઘેર જવા રથ તૈયાર કરવા લાગ્યું..
એવા સમયે શ્યામદત્તા લત્તા મંડપમાં હિંચકા ખાતી હતી. તે પણ ઘેર જવા માટે ચિકેથી ઉતરી અને પેાતાના સ્વામી પાસે જઈ રહી હતી ત્યાં લત્તામંડપમાંથી એક ભયંકર ઝેરી સર્પ નીકળીને દોડતા રયામલત્તા પાસે આવી તેને ડંખ દીધા. તરત જ તેણીએ અમે! પાડી. મને બચાવા મને બચાવે. અગલદત્તના ખેાળામાં પડી ગઈ. અગલદત્ત તેણીને સમજાવી કે કોઈ વાંધા નથી તુ ડર નહિ. તેણીને લઇને તે ઘર તરફ રવાના થયે. પવનથી વિશેષ ઝેર ન ચડે એમ માનીને નજીકના કોઇ દેવમંદિરમાં તેણીને લઈ ગયેા. શ્યામદત્તાને ભયંકર ઝેર ચડી ગયું હતું. મીલ્કુલ મડદાની જેમ નિશ્ચેતન થઇ પડી હતી. તેને માટે કોઇ વૈદ્યની શેાધ કરી પણ મલ્યા નહિ
શ્યામદત્તાને પકડીને તે દેવમંદિરના બારણામાં પાકે ને પાકે રડતા બેસી રહ્યો અને ખેલતા જાય છે કે હું