________________
અગલદત્ત-ધમ્મિલ દેવમંદિર ગયે. તેણે બતાવેલ તે શિલા ખસેડી તે મેંયરું દેખાયું અંદર જતાં એક અત્યંત સૌંદર્યવાન સ્ત્રીને જોઈ તેના તરફ સ્નેહની નજરે જોવા લાગ્યું.
તે જોઈને શ્યામદત્તા ગુસ્સે થઈને બેલી કે હે સ્વામી! એક સ્ત્રી હોવા છતાં હું મારા ભાઈઓને છેડીને-ઘરની સર્વ મિલક્ત તથા માન-મર્યાદા છોડીને તારી સાથે ચાલી આવી છું અને પરણી છું છતાં તું અન્ય સ્ત્રી જેઈને પાગલ થાય છે એ શું તને શેભે છે? ખરેખર પુરૂષોના મન ભ્રમર જેવાં હોય છે. ધિક્કાર છે એવા પુરૂષને ! વળી ચેરની સ્ત્રી ચિરજ હેાય એટલું તે મૂર્ખ માનવી હોય તે પણ સમજી શકે. તું અત્યંત ચતુર હોવા છતાં પરનારીમાં લટું શા માટે બને છે?
આ સાંભળી અગલદત્ત ખાસીઆણે પડી ગયો. અને આગળ ચાલવા લાગે અને ભયરામાંથી બહાર નીકળી પિતાને રસ્તે ચાલવા માંડયું. આગળ જતાં એક મોટું જંગલ આવ્યું. ખૂબજ અંધકારવાળું અને નિજન હતું. ત્યાં દિવસે પણ ઘુવડને અવાજ સંભળાતે હતે. ભયંકર સર્પોના કુંફાડા સંભળાતા હતા. આગળ જતાં રસ્તામાં પડેલા દંડ, કુંડી અને પગરખાં જોવામાં આવ્યા. રસ્તામાં આવતાં સર્વે વિદોને દૂર કરતે કરતે અગલદત્ત શ્યામદત્તાને લઈને અટવીઓ એળગે છે. હાથી, સિંહ ચેર, ભીલ વગેરેના સંકટોને દૂર કરતે. પિતાની જ તાકાતથી બધાંજ વિદને પાર પાડીને અવંતિ નગરીએ પહોંચે. નગરની શેભા દેખાડતે દેખાડતે તે પિતાને ઘેર આવી પહોંચે.
૧૩