________________
૨. સુરેન્દ્રદત્ત અને રાજપૂત્ર
જ બુઢીપમાં ૧૯૦ ખડા પૈકી ઋદ્ધિ સિદ્ધિથી ભરેલા એવે! અત્યંત મનેાહર છ ખંડ પ્રમાણ ભરત ક્ષેત્ર છે. તેમાં અત્યંત સુ ંદર અને ધનધાન્યથી ભરપુર એવા મગધ નામે દેશ છે. તેમાં સુખ સોંપત્તિથી ભરપુર એવું કુશાગ્રપુર નામે મહાનગર છે. ઇંદ્રપુરીને પણ ઝાંખી પાડી દે એવી અત્યંત સુ ંદર સુÀાભિત અને કલાના ઉત્તમાત્તમ ભંડાર સમી આ નગરી છે. એક ખીજાથી ચડે એવા આલીશાન–મંગલા-મહેલાતે અને હવેલીએ શેાભી રહી છે. ઠેર ઠેર જિન-મંદિશ સુવર્ણ કુંભથી ઝળાંહળાં થઈ રહ્યા છે. શાળા-મહાશાળા માગ-બગીચા સ્વચ્છ રસ્તાઓરાજમાગેમાં તેમાં ઠેર ઠેર લતામંડપ શહેરની ગેભામાં વૃદ્ધિ કરી રહ્યાં છે.
।
લેાકેા પણ ભલાં-ભાળા સીધાં-સાદા અને સરળ પ્રકૃતિ વાળા હતાં. ધમ પ્રત્યે અત્યંત ભાવના શીલ હતાં. વેપાર અને વાણિજ્યથી ભરપૂર એવી આ નગરીમાં ધનની છાળા ઉડતી હતી લક્ષ્મીદેવીની અસીમ કૃપા વહૂતી હતી. નગરના લે.કે. સુખચેનથી રહેતાં હતાં.
આ નગરમાં એક રાજા રાજ્ય કરતા હતા. તે સૂ જેવા મહા તેજસ્વી-બળવાન અને ગુણવાન પણ હતા. અનેક રાજાએને જીતીને ખંડીચા અનાવ્યા હતા. છતાં તેમની સાથે મિત્ર-ભાવ રાખતા હતા. રાજ્યમાં સત્ર સુખ સમૃદ્ધિ અને આનંદ હતા. રાજના ભંડાર ભરપૂર