________________
આત્મકારક ગુણવર્મા
૧૬૯ લાવીશ. માનસિક શાંતિ માટે ધર્મધ્યાન કરતી રહે. પૂર્વ જન્મના કોઇ પાપ કર્મના ઉદયથી આવું બન્યું હશે. પરંતુ ઘર્મ કરવાથી પાપનો નાશ થાય છે તો તે માટે તું શાંતચિત્તે ધર્મ કરતી રહે.
ચેડા દિવસ દુનિયાને દેખાડવા પૂરતો શેક મુખ પર રાખે. પછી ઇનકવતી હૈયામાં કામ, મનમાં વિકાર, ચિત્તમાં ચંચળતા પૂર્વક વિચારવા લાગી કે મારે પતિ હજુ પરત આવ્યું નથી. કદાચ મારા હૈયાની વાત તેણે જાણી લીધી હશે તેથી આવશે પણ નહિ. બીજો માણસ હિત અને સ્ત્રીની આવી વાત જાણમાં આવે તે સ્ત્રીને મારી નાખે. જ્યારે એણે તો મારા પ્રત્યે સહેજે દ્વેષભાવ પણ કર્યો નથી ખરેખર તેની દિક્ષા લેવાની ભાવના હતી તે તેણે તે મુજબ જ કર્યું હોવું જોઈએ. અને જે ખરે. ખર તેવું જ કર્યું હશે તે મને મારા માર્ગમાં કોઈ કંટક નહિ નડે. મારા મનોરથ સફળ થશે અને મને મારા ઇછતસ્થળે જતાં કેઇ રેકી નહિ શકે.
શંખપુરના રાજાના પુત્ર ગુણચંદ્ર મને જોઈ છે. અને મારા ઉપર મેહ પામ્યા છે, પરણવા માટે દાસી મારફત વિન તિઓ પણ કરી ચૂક્યા છે. પરંતુ તે વખતે પતિના ડરને કારણે તેની કોઈ વિન તિને સ્વીકાર કર્યો ન હતો. હવે મને કોઈની રોક ટોક રહી નથી. હૈયું તેના પ્રત્યે પ્રેમ વહાવે છે તો મારે હવે તેને ત્યાં જઈને તેની થઈને રહેવું જોઈએ. લે કો તે બે ચાર દિવસ વાતો કરીને