________________
८
આત્માને સંપૂર્ણ જોવાની અને સમજવાની વાત તે ગ્રેગ છે, પ્રેક્ષા--યાન છે.
મનુષ્ય દર્શન અને જ્ઞાનની આરાધના કરે પણ ચારિત્ર્ય ગ્રહણ ન કરે તે મનુષ્ય આત્માની નજીક જઈ શક્તો નથી. મુક્તિ પ્રતિ ગતિ કરી શક્તો નથી.
ઉપાશ્રય અને મશિમાં ખૂબ તપ અને આરાધના થતી જોવા મળે છે. પણ આ તપ અને આરાધનામાં સમજ એછી જોવા મળે છે. સમજણપૂર્વકની આરાધના મનુષ્યને શાંતિ અને સમતા દ્વારા સમાધિ તરફ લઈ જાય છે.
કેટલાક લેાકેા કહે છે કે ઉપવાસ એ તે શરીર પર કરવામાં આવતે અત્યાચાર છે. પણ આ વાત ખેાટી છે, વૈજ્ઞાનિક રીતે પણ ખેાટી છે. ઉપવાસ તે! એક આવશ્યક છે. ઉપવાસ એટલે આત્માની નજીક બેસવાના પ્રારંભ, ઉપ વાસ એટલે આદમીના ચિત્તની પ્રસન્નતા, ન ખેલવાને, ન સાંભળવાના, અને ન વિચારવાને અનદ એટલે ઉપ વાસ, તનની સાધના માટે ઉપવાસ જરૂરી છે.
તનની સાધના પછી મનુષ્ય મનની સાધના કરે તે મનુષ્યને એડો પાર થઈ જાય. મનને દઢ કરવામાં આવે તે દુનિયાની એક પણ વસ્તુ એવી નથી કે જે છૂટી ના શકે ? ચારિત્ર્ય નિર્માણ માટે પણ આ ખ઼ુબ જરૂરી છે. આ અંગે યુવકાને ક્રિશા ખતાવવી પડશે, માદન પૂર પાડવું પડશે તે યુવકો જરૂર સમજશે.
મનની ભાવનાએ અનેક જગ્યાએ ભટકે છે. આ શક્તિને કેન્દ્રિત કરવામાં આવે તે આત્મામાં રહેલી શક્તિ