________________
૧૪૨
ધર્મી-ધસ્મિલકુમાર
કુમારજ ઉભા રહ્યો. પછી તે વેતાલ યાગી પાસે આવીને મુગઢલ ઉગામી ત્રાડ પાડી. અરે ઓ સાધુડા ! મારી ભૂમિમાં કાના ખળથી તુ સાધના કરી રહ્યો છે? મારી આરાધના કર્યાં વગર અન્ય મંત્રની સિદ્ધિ અશકય છે. મારી રજા વગર મારી ભૂમિમાં દાખલ થવાથી મારે તને શિક્ષા કરવી પડશે. આ સાંભળી ચેગી ત્રાસ પામતા હતા. એ જોઇને હાથમાં તલવાર રમાડતા ગુણવાં બેલ્ટે આ પ્રેત !
હું
આ યોગીરાજ મારા બળથી મંત્રની સાધના કરે છે. ડરપેાક નથી. અને તારા વચનોથી ભય પામું તેમ નથી. તારી જો લડવાની ઈચ્છા હાય તે મારી સામે આવી જા. આ તે ચેાગી છે. તેમને ડરાવવાથી તને શું માનવાનુ છે
પ્રેત કહે- અરે ! તુ તેા હજુ બાળક છે. તારી સાથે લડવું શા કામનું? પારકાને માટે નકામે મર નહિં. અને મનુષ્યજન્મનું ભૌતિક સુખ ભોગવ.
•
કુમાર કહે- અરે પ્રેત ! તું મને ખાક સમજી મારી દયા કરીશ નહિં. નાનુ પણ સિંહનુ ખાળ છુ. શું સિહ બાળથી માટા હાથી ડરતા નથી. ? નાની એવી કુહાડી વિશાળ વૃક્ષનો નાશ નથી કરતું? ખેલ કેણ કોને જીતે છે.
પુણ્ય અને યશ એ પરોપકારનું મનોહર ફળ છે. જ્યારે ધન અને સ્ત્રી ભાગવિલાસના નકામાં ફળ છે, હવે લાંબુ બહુ ભાષણ કર્યા વિના સાંભળ. લડવુ હાય તે તૈયાર થઇ જા. શૂરવીર હા તે સામે આવ અને કાયર હા તા ભાગી જા,
કુમાર આવા હિંમતવાળા વચનો સાંભળી તે દેવ