________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૦૩ સમય જતાં ચોમાસું આવ્યું. ભરપૂર વરસાદ થયા. મેઘરાજાની મહેર જેઈ બ્રાહ્મણ રાજી થઈ ગયે. ખેતરમાં ડાંગર વાવી. મબલખ પાક ઊતરશે એવી આશા બંધાણી. હવે મારી ગરીબાઈ અદષ્ય થશે. અત્યાર સુધીની જીંદગી દુઃખમાં ગુજારી છે. હવે ઇશ્વરે મારી સામે જોયું છે.
એવામાં સૂર્યગ્રહણનું પર્વ આવ્યું. તેણે વિચાર્યું કે કોઈ નગરમાં જાઉં તો લોકો પાસેથી દાન-દક્ષિણાની સારી એવી રકમ મને મળી જશે. એ જાતે બ્રાહ્મણ હતું એટલે કશું જ જતુ ન કરવું અને દાન દક્ષિણા લેવી એ તે અમારે ધર્મ છે. કોઈ નાનમ નથી.
એમ વિચારી પિતાના પુત્ર પુત્રીને ડાંગરના ખેતરનું ધ્યાન રાખવા અને ગર્ભિણી રેહિ ગાયની દેખભાળ રાખ. વાનું કામ સોંપી ટુંક સમયમાં પાછો આવી જઈશ એમ કહી તે લાલચુ બ્રાહ્મણ ધન મેળવવા શહેરમાં ગયે. લોભે લક્ષણ તે જાય !
ત્યારબાદ એવું બન્યું કે તેના ગામમાં એક નટની ટોળી આવી પહોંચી. પિતાની કલાથી લેકોને આશ્ચર્યચક્તિ કરી દીધા. અનેક હેરત પમાડે તેવા પ્રયોગ કરી બતાવ્યા. લકો ખુશખુશ થઈ ગયા અને વગર માંગે ખૂબ ખૂબ ધન આપી રછ ક્ય. ગામમાં ચેરે ને ચૌટે નટના વખાણ થાય છે.
બ્રાહ્મણ પુત્ર સોમદેવ પણ નટના અંગમરેડના હેરત પમાડે તેવા પ્રયેગે વખતે હાજર હતા. અને લેાકોએ છૂટે હાથે ધન આપ્યું તે જોઈ રહ્યો. સેમદેવ વિચારે છે કે