________________
૧૯૮
મુનિજીવનની બાળપણ-૪
ઊંઘ આવી, બેઠા પડિકમણું કીધું, દિવસ પ્રત્યે ચાર વાર સજઝાય સાત વાર ચૈત્યવંદન ન કીધાં, પડિલેહણ આવી પાછી ભણાવી, અસ્તવ્યસ્ત કીધી, આર્તધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુકલધ્યાન ધ્યાયાં નહીં, ગોચરી તણું બેંતાલીસ દોષ ઉપજતા ચિંતવ્યા નહીં, પાંચ દેષ માંડલી. તણા ટાલ્યા નહીં. છતી શક્તિએ પર્વ તિથિએ ઉપવાસાદિક તપ કીધે નહિ, દેહરા ઉપસરામાંહિ પેસતાં નિહિ, નીસરતાં આવસ્સહી કહેવી વિસારી, ઈચ્છામિચ્છાદિક દશવિધ ચક્રવાલ સામાચારી સાચવી નહિ, ગુરુતણે વચન તહત્તિ કરી પડિવયે નહિ, અપરાધ આવ્યાં મિચ્છામિ દુક્કડં દીધાં નહિ, સ્થાનકે રહેતાં હરિકાય બકાય કીડીતણું નગરાં સંધ્યાં નહીં. એ મુહપત્તિ ચાલપટ્ટો ઉત સંઘટયા, સ્ત્રી તિર્યંચલણ સંઘટ્ટ અનંતર પરંપર હુવા. વડાપ્રતે પસાએ કરી, લહુડાં પ્રતે ઈચ્છાકાર ઈત્યાદિક વિનય સાચળે નહિ, સાધુસામાચારી વિષઈએ અને જે કંઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂકમ બાદર જાણતાં અજાણતાં હુએ હોય, તે સર્વ હુ મન વચન કાયાઓ કરી મિચ્છામિ દુક્કડં. ૯
ઈતિ સાધુ અતિચાર સંપૂર્ણ.
૮. પાક્ષિક સૂત્ર તિર્થંકરે આ તિ, અતિસ્થસિધ્ધ અતિથસિધે અ સિધે જેિણે રિસી મહ-રિસી ય નાણું ચ વંદામિ ૧ જે આ ઈમં ગુણરયણ સાયરમવિરહિઊણતિસંસારા, તે મંગલ કરિના, અહમવિ આશહણાભિમુહે. ૨