SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ મુનિજીવનની બાળપોથી–3 પૂર્વક સાચી દીક્ષા આપવા વિનંતિ કરી. એ વખતે એની આંખમાંથી દડદડ આંસુ વહી જતાં હતાં. હવે ગોવિંદ-મુનિ સાચા જૈન સાધુ બન્યા. (૨૮) મુનિની જીવદયા: એ બ્રાહ્મણપુત્ર ચૌદ વિદ્યાને પારગામી હોવા છતાં એને કદી ક્યાંય યશ જ ન મળત. આથી એ જીવનથી ત્રાસી ઊર્યો હતે. એ અરસામાં કઈ જ્ઞાની મહાત્માને સત્સંગ થયે તેમની પાસેથી જાણ્યું કે પૂર્વભવમાં અત્યંત શિથિલ મુનિ-જીવન જીવવાના કારણે તેને સતત “અપયશના ભાગી બનવું પડયું છે. વિપ્રપુત્રે દીક્ષા લીધી. અતિ શુદ્ધ અને ઉગ્ર મુનિ–જીવન જીવવા લાગ્યા. એમાં ય જીવદયાને પરિણામ તે એમને આત્મસાત્ થઈ ગયે. એકવાર દેવસભામાં દેવેન્દ્ર પ્રશંસા કરી. તેને કઈ ઈર્ષ્યાળુ દેવ ખમી ન શકતાં હાથીનું રૂપ લઈ આ ધરતી ઉપર આવ્યે. પોતાની સૂંઢમાં લઈને તે મુનિને ઉછાળ્યા અને જોરથી જમીન ઉપર પટક્યા. એ વખતે મુનિ વિચારવા લાગ્યા કે, “મારા દેહના પછડાવાથી બિચારા કેટલા નિર્દોષ જીવે કચડાઈ ગયા હશે ?” ચિત્તને આ વિચાર જાણું લઈને દેવાત્મા સ્તબ્ધ થઈ ગયે. સ્વરૂપે પ્રગટ કરીને મુનિની ક્ષમા માંગીને વિદાય થયે. (૨૯) હાથી અહિંસક બની ગયે : કઈ રાજાનું સિન્ય શત્રુ સાથે ખૂનખાર જંગ ખેલી રહ્યું હતું. ત્યાંથી ડેક જ દૂર ઉદ્યાન હતું. ત્યાં કેટલાક મુનિએ પધાર્યા હતા. યુદ્ધ
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy