________________
મુનિજીવનની બાળપોથી-૩ પગ ઉપાડ્યો ત્યાં જ ધરતી ઉપર ઢળી પડ્યા. સમાધિપૂર્વક તરતમૃત્યુ પામીને દેવલોકમાં ગયા.
(૧૫) કુમારપાળની શ્રતભક્તિ પરમાહેત કુમારપાળે સાતસો લહીઆઓ બેસાડીને ૪૫ આગમના અનેક સેટ લખાવ્યા હતા. પંચાંગી સહિત આગની સોનાની શાહીથી સાત પ્રતે લખાવી હતી. સિદ્ધહેમ વ્યાકરણ તથા ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રની દરેકની ૨૧ પ્રતે લખાવી હતી.