________________
પર
મુનિજીવનની બાળપોથી-૩
પ્રગટે છે. આ પ્રતિમાનું પાલન રાત્રિએ કરવાનું હોવાથી, અને ત્યાર બાદ ૩ ઉપવાસ કરવાના હોવાથી ૪ દિવસે પૂર્ણ થાય છે.
(૫) પાંચ ઇન્દ્રિયનિરોધઃ પાંચેય ઈન્દ્રિયને સ્વસ્વવિષયથી નિવારવી. ઈષ્ટાનિષ્ટ વિષયમાં રાગ-રોષ ન કરવા.
રપ પ્રતિલેખના વસ્ત્ર-પાત્રની ૨૫ પ્રતિલેખના હોય છે. ઓઘનિર્યુક્તિ આદિ ગ્રન્થાન્તરથી તેનું સ્વરૂપ જાણું લેવું.
(૬) ત્રણ ગુપ્તિ -ગુપ્તિ એટલે આત્માનું ગેપન (રક્ષણ) કરવું.
() મને ગુપ્તિઃ વિધા.
(૧) આર્તા–રૌદ્ર ધ્યાનમાં કારણભૂત મન કપનાને ત્યાગ કરે.
(૨) ધર્મધ્યાનમાં કારણભૂત શાસ્ત્રાનુસારિણી, પરલેકહિતકારિણી મધ્યસ્થપરિણતિ કેળવવી.
(૩) મનના શુભાશુભ સર્વ વિકલ્પોના ત્યાગપૂર્વકની ૧૪માં ગુણસ્થાનની આત્માનંદરૂપ આત્મપરિણતિ.
(ii) વચન ગુપ્તિ -દ્વિધા
(૧) ઇશારે, હંકારે વગેરે સંજ્ઞાઓના ત્યાગપૂર્વક વચનથી મૌન રહેવું.
(૨) વાચનાદિ લેવી વગેરે સંયમના કારણે મુખવસ્ત્રિકા મુખે રાખીને લેક અને શાસ્ત્રથી અવિરુદ્ધ વચન બોલનારના વાણીના સંયમરૂપ.
* ઝિલા