________________
મુનિજીવનની બાળપોથી-૩
૪૧
(૭) ભાગાની આસકિત
શેડ બંધુદત્તને ગંગદત્ત નામના પુત્ર હતા. તેનાં ક્રમશઃ બે કન્યાએ સાથે લગ્ન થયાં હતાં. પણ બન્ને વખત હસ્તમિલાપની ક્રિયા થતાં જ તે કન્યાઓના અ'ગેમ'ગમાં કારમેા દાહ પેદા થયેા હતેા. આથી તે એ ય કન્યાએ એ તેને ત્યાગ કર્યાં હતા અને હુવે પતિ વિના શું કરવું ?’’ તેના આઘાતથી આપઘાત કરી દીધા હતા.
આ હકીકતની ખંધુદત્તને જ્યારે ખબર પડી ત્યારે તેને ખૂબ જ દુ:ખ થયું. તેણે ભારે મહેનત કરીને કઈ જ્ઞાની પુરુષને શેાધી કાઢયા અને પેાતાના આવા ભયંકર દુષ્કર્મીનું કારણ પૂછ્યું. જ્ઞાની ભગવંતે કહ્યું, “પૂર્વભવમાં તું શ્રીશેખર નામના રાજાની પટરાણી તરીકે હતા. તારે ૫૦૦ શાકયો હતી. તું અતિ કામુક હતા. આથી તે તમામ શાકયોને ક્રમશઃ ઝેર આપીને મારી નાખી. આનાથી તે જે તીવ્ર દુર્લીંગ નામકમ આંધ્યું તે હાલ ઉદયમાં આવ્યું છે.’’
આ જાણીને સ`સારથી વિરક્ત થઈને ગંગદત્ત દીક્ષા લીધી. કેટલાક સમય બાદ તેને ભક્તપરિજ્ઞા-આજીવન અનશનને એક પ્રકાર-લેવાની ઇચ્છા થઈ. તેનું શરીર ઠીક ઠીક સશક્ત હાવાથી ક્રમશઃ એ માર્ગે આગળ વધવા સૂચવ્યું પણ ગ`ગદત્ત મુનિએ તે ન માન્યું. એક જ ધડાકે ભક્તપરિજ્ઞા'ને સ્વીકાર કરીને તે મુનિ પર્યંતની શિલા ઉપર જઈને સ્થિર થઈ ગયા. એક વાર અનેક રૂપરમણીએથી પરિવરેલા વિદ્યાધર ત્યાં આવી ચડો. તેને જોઈને મુનિનું