________________
મુનિજીવનની બાળપેાથી-૩
အာာက်လာ၊
aawaa 2 ...... soo
સયમાપયાગી અતનિરીક્ષણ સંયમીનું જરૂરી કાર્યવ્યવસ્થા-પત્રક
સયમ – આત્માની દરેક પ્રવૃત્તિ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણેની હેાય છે. પણ તેમાં સફળાતાપૂર્ણાંક પ્રયત્નની ભૂમિકા માટે આપણી શક્તિએ મન-વચન-કાયા દ્વારા કઈ માજી વહે છે? તેની સાચી જાણકારી માટે નીચે નાના પ્રમાણમાં રૂપરેખા આપી છે.
આ મુજબ ગુરૂગમથી અમલ કરવાથી વિવેકી આરાધકને મનેાબળ, વાણી-સયમ અને શારીરિક સલ પ્રવૃત્તિએ આપેાઆપ વિકસે છે.
૧ સવારે કેટલા વાગે ઊઠયા ? ૨ કેટલેા જાપ કર્યાં ?
૩ કેટલા શ્લેાક વાંચ્યા ?
૪ કેટલા શ્લાક કઠસ્થ કર્યા ? ૫ કેટલા વખત જ્ઞાનગેાષ્ઠી કરી ? ૬ કેટલા વખત મૌન રહ્યા ?
૭ કેટલા વખત વિકારી–ભાવ ઉપજ્યા ?
૧૯૭
૮ બીજાનું કામ પરમા વૃત્તિથી કર્યુ કે નહિ ? ૯ કેટલીવાર અસત્ય-ભાષણ કર્યુ ?
..
૧૦ કેટલીવાર માયા પ્રયાગ કર્યાં ?
૧૧ આજે કઈ ઈન્દ્રિય સૌથી પ્રમળ અની?
૧૨ આજે ગુરૂવિનયમાં કયાં બેદરકારી કરી ? ૧૩ ક્રિયાની શુદ્ધિમાં કયાં બેદરકારી કરી ?
eas