SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ gestestostestade de destacado e desto beste skiesta dla slodadadadadad sabo.boscage des choseslodes seda sadas desbosestadt.desetodseste sadadest sasaglestasested મુનિજીવનની બાળપોથી-૩ toestegtestestetstestosteroostedtoestestostestetiste stedestestostese sosestedets seostatasohatstestestetstested નારની પ્રશંસા-નિંદા કરે તે. ૮૦ રસ-લેલુપતાથી પદાર્થને વધુ સ્વાદિષ્ટ બનાવી વાપરે છે. ૮૧ છતી શક્તિએ આઠમ, ચૌદશ કે જ્ઞાન–પાંચમે ઉપવાસ, માસીને છઠ્ઠ કે સંવત્સરીને અઠ્ઠમ ન કરે તે. ૮૨ સંયમના ઉપકરણે વ્યવસ્થિત સંભાળપૂર્વક ન રાખે તે. ૮૩ પાત્રા બાંધતાં ઝોળીની ગાંઠ ન છેડે તે. ૮૪ ગોચરી વાપર્યા પછી માંડલીને કાજે ન લે તે. ૮૫ સાંજના પ્રતિક્રમણ કર્યા પછી વિધિપૂર્વક ઉપયોગ સાથે સ્વાધ્યાય (પહેલો પહોર પૂરો થાય ત્યાં સુધી) ન કરે તે. ૮૬ પ્રથમ પારસી પૂરી થયા વિના સંથારો પાથરે તે. ૮૭ સંથારે પાથર્યા વિના સૂઈ જાય તે. ૮૮ વગર–પડિલેહેલી જગ્યાએ સંથારો કરે છે. ૮૯ અવિધિથી સંથારો કરે તો. ૯૦ ઉત્તરપટ્ટો ન પાથરે તે. ૯૧ બેવડ ઉત્તરપટ્ટો પાથરે તે. ૯૨ સર્વ જીવ-રાશિને સાચા દિલથી ક્ષમાપના કર્યા વિના સૂઈ જાય તે. ૭ આહાર-ઉપાધિ અને શરીરને સાગારિક રીતે સિ રાવ્યા વિના સૂઈ જાય તે. ૯૪ સંથારામાં સૂતી વખતે નવકાર ગણ્યા વિના સૂએ તો. ૯૫ રાત્રે છીંક, બગાસું કે ઉધરસ ખાય, અગર તેની ગ્યા જયણા ન સાચવે તે. ૯૬ ઊંઘ પૂરી થયા પણ પ્રમાદાદિથી મર્યાદા ઉપરાંત વિવેક થયા છે astasto doslostecedade de dosla sede dedosledledtestedade destededostedodestostestastedesestedodlosboostestedodlasteaedosledodestado de destacadaste beste sted dash oslosed
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy