SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૮૧ Messessessessedeesedછે. tessessesse sedeeseeeeeSeSesastese ese sto fastslastestosteste deste stegtesteste stededostasostade dosta gosta de soseste desteste desteste testosteste A ૫ પડિલેહણ કરતાં વાતચીત કરે કે બોલે. ૬ પડિલેહણ કરતાં પચ્ચકખાણ આપે. ૭ પડિલેહણ બરાબર ન કરાય. બોલ બોલવા રહી જાય. ૮ દોરે, દાંડે, દંડાસન, કામલી, ઢાંકણું છું આદિની પડિલેહણ કરવું રહી જાય. ૯ પડિલેહણ કર્યા સિવાયની વસ્તુ વાપરે. ૧૦ આધાકમી આદિ દોષવાળો આહાર વાપરે. ૧૧ જરૂર કરતાં વધારે ઉપાધિ વાપરે. ૧૨ શય્યાતરના ઘરને આહાર, વસ્ત્ર પાત્ર આદિ વાપરે. ૧૩ નિંદા, વિકથા કરે. ૧૪ પિતાનો ઉત્કર્ષ કરે. ૧૫ દુર્ગાન કરે. ૧૬ ગૃહસ્થની વસ્તુ ભાગે-તેડી નાખે, કે ખોઈ નાખે, કે વાપરવા લાવેલ પાછી ન આપે. ૧૭ શરીર ઉપરનો મેલ ઉતારે. ૧૮ શરીરની શોભા માટે વિભૂષા કરે-ટાપટીપ કરે. ૧૯ સ્નાન કરે, વિભૂષા ખાતર હાથ પગ ધૂવે કે મેંઢા ઉપર ભીનો હાથ લગાડે, શરીર ઉપર ભીનાં કપડાં વગેરેનું પતું ફેરવે. ૨૧ દર્પણમાં ઈરાદાપૂર્વક જુવે. પ્રથમ મહાવ્રત ૧ વિકસેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય) જીવની વિરાધના. algedegedeedesteste de destestosteseotuste se sudesta desegede desteste destede dedostosos desejos e seststestest Swooper se glede decadadasoslugasesteste stedeseste detastasestudadosos હ. N ds addodass. ၀၉၉၇၀၇၀၀၀ ၇၇ ၀ ၉၆၀၉၈၉၆၇၀၇၀၇၉ ၀ ၆ ၇၇၇၀ ၀ ၀၉ ၇၉ ၀၉၇၈
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy