________________
પાઠ : ૧૨
પશ્ચાતાપ, પ્રાયશ્ચિત અને પચ્ચક્ખાણ
જેમ દુઃખને આપનારા–તીવ્ર પાપ કર્મના ઉદય પાપ આપીને જ રહે તેમ જીવનમાં પાપ કરનારા તીવ્ર કર્મોના ઉદય થાય ત્યારે પાપે! પણ થઈ ને જ રહે છે.
કોઈકના જીવનમાં પાપ થઈ જવું તેમાં કશું આ નથી, જીવનમાં પાપ થવું નહિં તે જ ઘણું મોટું આશ્ચર્ય છે. અનાદિકાળના કુસંસ્કારી અને વમાનકાળના કુમિત્રો આ બેના મેળ જામે; આગ અને પેટ્રોલ ભેગા થાય પછી તેા ભડકા થવામાં શી વાર લાગે? ધન્ય છે તે યુવાનોનેયુવતીઓને જેઓના જીવનમાં એવા કોઇ ગભીર પાપા સેવાયા જ નથી.
હવે તે પાપવાસનાઓનું જોર ઘણુ. પ્રબળ હાય છે; ઘણી મથામણેા કરવા છતાં નિમિત્તોથી નાસભાગ કરવા છતાં તે પાપાને પ્રમળ આવેગ પીછેહઠ કરતા નથી અને જીવને વારવાર પટકયા કરે છે. અને આવા પાપેાના પ્રબળ આવેગેાને ખતમ કરી નાખવા માટે આપની પાસે એક જ રસ્તે છે-પશ્ચાતાપ કરો, પ્રાયશ્ચિત્ત કરેા અને પચ્ચક્ખાણ કરો.
પશ્ચાતાપ એટલે તીવ્ર પશ્ચાતાપ જેમાં હૃદય ધ્રુસકે ધ્રુસકે રડતું હોય; જેમાં આંખેામાંથી અશ્રુની ધારા અડધા અડધા કલાક સુધી પણ અટકતી ન હોય. જેટલા તીવ્ર