SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૫૫. ૧૩. વધ-કઈ તાડન-તર્જન કરે તે ય સમતાથી સહે, તેની કરુણા જ ચિન્તવે. ૧૪. યાચના-યાચનામાં દુઃખ ન ધરે, પુનઃ ગૃહસ્થ. બનવાની ઈચ્છા ન કરે. ૧૫. અલાભ-લાભાન્તરાય કર્મોદયથી વસ્ત્રાદિ ન મળે તે પણ ખેદ ન કરે કર્મક્ષપ. થી મળે તે હર્ષ પણ ન ધરે. સમતા જ ધારણ કરે. ૧૬. રોગ-રોગે જાગતાં ખિન્ન ન થાય; ઔષધની ઈચ્છા પણ ન કરે. દેહને આત્માથી ભિન્ન માનીને દીનતા વિના સહે. કદાચ ઔષધ કરે તે ય સંયમના જ ધ્યેયથી કરે. ૧૭. તૃણસ્પર્શ–વસ્ત્રોના અભાવે કે વસ્ત્રોની ઓછાશ વગેરે તૃણાદિ પથારીને સૂવે, તેના કર્કશ સ્પર્શને સહે. કેમળ સ્પર્શની ઇચછા ન કરે. ૧૮. મલ–પરસેવા વગેરે રૂ૫ શરીર મેલથી ઉદ્વિગ્ન ન થાય, સ્નાનને ઈછે નહિ, મેલ ઉતારે નહિ, કિન્તુ શરીરની અશુચિતાનું ધ્યાન ધરતો તે બધું સમભાવે સહી લે. ૧૯. સત્કાર-કેઈમારે સત્કાર વગેરે કરે તેમ ન છે. કેઈ સત્કાર ન કરે તે દીન ન થાય, સત્કાર કરે તે. હર્ષ પણ ન પામે. ૨૦. પ્રજ્ઞા-બુદ્ધિમાન મુનિ બુદ્ધિના ઉત્કર્ષથી અહંકાર ન કરે કિન્તુ પિતે ઘણો અજ્ઞાન છે એમ સમજીને અલ્પજ્ઞાની પ્રત્યે વાત્સલ્ય કરે. ૨૧. અજ્ઞાન-ન ભણી શકનાર મુનિ અને છદ્મસ્થભાવના
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy