SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૪૯ સતત ત્રણ દિવસ સુધી અંબિકાને એક કુમારિકા કન્યામાં ઉતારવાને દિગંબરાએ નિષ્ફળ પ્રયાસ કર્યાં. છેવટે અપ્પભટ્ટસૂરિજીએ તે દિગંબર · કન્યાના માથે હાથ મૂકચો કે તરત જ અખિકાજી તેનામાં અવતર્યાં. તે કન્યા ‘ઉજ્જિતસેલ સિહરે' ગાથા ખેલી. તેનાથી ગિરનારતીની ઉપર શ્વેતામ્બરાની માલિકી જાહેર થઈ. શ્વેતામ્બરાએ જયધ્વનિથી ગગન ભરી દીધું. (૫૬) તપસ્વી ખેર્ષિં : એ ખેમિષ નામના મહાત્મા હતા. તેએ ઘાર અને વિચિત્ર અભિગ્રહો કરીને અપૂર્વ તપ કરતા હતા. આ રહ્યા; કેટલાક અભિગ્રહેાના પ્રકાર : (૧) ધારાપતિ મુંજના નાનેા ભાઈ સિંધૂલની પાસે રહેતા રાવકૃષ્ણ જ્યારે સ્નાન કરેલા હાય, છૂટા વાળવાળા હાય, ઉદ્વિગ્ન મનવાળા હૈાય એવી સ્થિતિમાં તે મને ૨૧ પુડલા આપે તે જ મારે ઉપવાસ છોડવેા. આ શરત પૂરી થતાં ત્રણ મહિના અને આઠ દિવસના ઉપવાસ થયા હતા. (૨) સિલને હાથી મદમાં આવીને સઢ વડે મને પાંચ લાડુ વહેારાવે ત્યારે મારે પારણું કરવું. આ અભિગ્રહ પૂર્ણ થતાં પાંચ માસ અને અઢાર દિવસ થયા હતા. (૩) જે સાસુની સાથે લડી હેાય એવી વિધવા બ્રાહ્મણી એ ગામની વચ્ચે ઊભી રહીને વેડમી વહેરાવે ત્યારે મારે પારણું કરવું. આ અભિગ્રહને પૂર્ણ થતાં ઘણાં અઠવાડિયાં ગયાં હતાં.
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy