________________
૧૩૪
મુનિજીવનની બાળપોથી-૩ કરે તે પણ ચારિત્રરૂપ ચિત્રશાળાને કાળી કરે છે તેથી તે
ધૂમ્રષ.” ૫. મુનિને ભેજન કરવામાં છ કારણે છે-૧. સુધા વેદના શમાવવા માટે; ૨. આચાર્યાદિક સાધુની વૈયાવ
ગ્ન કરી શકાય તે માટે, ૩. ઈસમિતિની શુદ્ધિ માટે, ૪. સંયમ પાળવા માટે, ૫. જીવિતવ્યની રક્ષા માટે, તથા ૬. ધ્યાનને સ્થિર કરવા માટે ભજન કરવાની જરૂરીયાત છે, તેના અભાવે ભજન કરે તે કારણભાવ” નામને પાંચમે દેલ લાગે.
આ ૪૭ દોષ સાધુ-સાધ્વીએ બરાબર સમજીને નિરંતર તે દોષ ન લાગે તેમ સાવધાનપણે વર્તવું.
ઐતિહાસિક કથાઓ (૫૦) વૈયાવરચી નાદિષણ મુનિ. મગધના શાલિગ્રામને એ બ્રાહ્મણ હતે. પત્નીની સગર્ભા અવસ્થાના છ માસ થયા ત્યાં આ ભાવી પિતા–બ્રાહ્મણ મૃત્યુ પામ્યા. અધૂરામાં પૂરું બાળકની પ્રસૂતિ થયા બાદ માતા પણ મૃત્યુ પામી ગઈ. બીજી બાજુ ઘરની જે કાંઈ પણ સમૃદ્ધિ હતી તે પગ કરીને ચાલી ગઈ
જાણે આટલું ય ઓછું હતું તેમ જે છેક જન્મ પામ્યું હતું તે સંપૂર્ણપણે કદરૂપે હતું. રાંટા પગે, દંટી ઉપર લટકતી નાળ, મોટું દેત પેટ, બેડેલ છાતી, વાંકા હાથ, મોટાં કાણાંવાળું નાક, ટોપરા જેવા કાન, ત્રિકોણિયું મસ્તક. હવે શું બાકી હતું ? નમાયા અને નબાપા બનેલા આ બાળકનું નામ નંદિષેણુ પાડવામાં આવ્યું.