SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૩ : ૧૧૭ પુનઃ આ અપરાધ કરવાનો નિશ્ચય કરે તેને પ્રતિક્રમણ કહેવાય. પ્રવચનમાતા વગેરેના પાલનમાં સહસા કે અનુપગે પ્રમાદથી ભૂલ થાય ત્યારે ગુરુ સન્મુખ આલેચના (પ્રાયશ્ચિત્ત રૂપ કથન). કર્યા વિના “ મિચ્છામિ દુક્કડં” કહેવા રૂપ આ પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. ૩. મિશ્ર: ઉક્ત આલેચના અને પ્રતિકમણ-ઊભય જેમાં હોય તે મિશ્ર પ્રાયશ્ચિત્ત કહેવાય. તેમાં પ્રથમ ગુરુ સમક્ષ સૂક્ષ્મ અતિચારની આચના કરે પછી ગુરુના આદેશથી “ મિચ્છામિ દુક્કડ” દે. આ પ્રાયશ્ચિત્ત ઈષ્ટ નિષ્ણ વિષયમાં રાગાદિ સંશયવાળાને સમજવું. રાગાદિના નિશ્ચયવાળાને તે ૬ઠું તપ પ્રાયશ્ચિત્ત આવે. ૪. વિવેક: દોષિત આહાર–પાણી–ઉપધિ-વસતિ વગેરેનો ત્યાગ કરવો. તેને વિવેક કહેવાય. ઉપલક્ષણથી ક્ષેત્રતીત -કાલાતીત આહાર વગેરેનો પણ ત્યાગ સમજો. પ. વ્યુત્સગ : ઉક્ત અનેષણયાદિને ત્યાગ, ગમનાગમન, સાવદ્ય સ્વપ્નદર્શન, નદી-ઉત્તરણ, લઘુ-વડીનીતિ પરડવવાથી વગેરે પ્રવૃત્તિ બાદ યક્ત કાર્યોત્સર્ગ કરવો તેને વ્યુત્સર્ગ –પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ૬. તપ: છેદગ્રન્થ અને છતક૯પમાં કહ્યા પ્રમાણે જે તપથી જે અતિચારશુદ્ધિ થાય તે તે તપ આલેચકને ગુરુ આપે, આલેચક તે તપ કરી આપે.
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy