SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ મુનિજીવનની બાળપેથી–૩ છે!” એથી શેડુવક મુનિ બનીને બે સાધુઓ સાથે–ગુર્વાજ્ઞાપૂર્વક–તેમની પાસે ગયા. વિશિષ્ટ સમજણના અભાવે શેડુવક મુનિ ચંદનબાળાજીના પગે પડવા લાગ્યા કે તરત જ તેમ કરતા અટકાવીને તેમણે કહ્યું, “મુનિવર ! આમ ન થાય. હવે તે અમારે તમને વંદન કરવાનું છે.” આટલું કહીને નુતન મુનિ-જીવનને ખૂબ સુંદર રીતે, દઢતાથી આરાધવાની પ્રેરણા કરી. શેડુવક મુનિએ અભુત આરાધના કરીને આત્મ-કલ્યાણ આરાધ્યું.
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy