SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ( 199 ) શેઠની ભક્તિ જોઇ માલવપતિ હસ્યા, ઠીક તમારી મરજી પ્રમાણે થશે, ત્યારે તા હાલમાં તમે થાડા વખત અમારા મેમાન થાઓ. ” માલવપતિએ રાજદરબારમાં ભાવડશેઠને ઉતારેા આપ્યા, એમની ખીજમતમાં નાકરે સાંપી દીધા, ને તમામ અભ્યાને રાજાએ ઘેાડારમાં મેકલી આપ્યા. એ તે રાજાની મેમાનગતી, એમાં તે શું ખામી હાય, ભલે હમણાં એમને રાજ્યની મેમાનગતીના લાભ લેવા દ્યો. મુસાફરીને પરિશ્રમ ઉતર્યા પછી જોઈ લેવાશે. પ્રકરણ ૧૧ મુ. પ્રસન્નતા. “ રે! સમજ મન માનવી, પુરૂષ નહી બલવાન; રાઇના પર્વત કરે, જગમાં એ મલવાન. 29 મેમાનગતીમાં પદ્મર દિવસ નિકળી ગયા. તે દરમીયાન માલવરાજે એ એક વણીય અભ્યાને અનેક રીતે ખેલાવી જોયા. વળી યુદ્ધના સમયમાં એ કેવા ઉપયાગી છે તે માટે પણ અવાની પરીક્ષા કરી. સર્વ રીતે એ અવા અશ્વના
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy