________________
( પર )
નિશ્ચિત મને ચેાપાટના દાવ ખેલાઈ રહ્યા હતા. રમતમાંજ એક ધ્યાન હેાવાથી ખીજા વિચારાને હમણાં દેશવટા અપાયેલા, ખુશમિજાજથી તપનરાજ દાવ ઉપર દાવ ચલાવી રહ્યો હતા. નહેાતી ત્યાં સહેજ પણ ચિંતા કે નહાતી ગ્લાનિ, આંખામાં ચપળતા અને મુખ ઉપર આનંદ અને રમતમાં અજબ પ્રકારના ઉત્સાહ હતા.
“ જો જે હા માધુ ? હમણાંજ આ તારી સાગઠી ઘેર બેસાડુ છું. ઉડાવી દઉં છું. તપનરાજ મેલ્યા.
""
t
બાપુ ! આપ તે રમતમાં એક્કા છે, એટલે જીત આપનીજ થયાની ” વચમાં કાસિંહે જણાવ્યું.
“ તારામાં આવડત હાય તા તુ જીત મેળવ, કાલું ! ' રાજાએ કાલુને કહ્યું. “ ખાજી પૂરી થયે આજે તે શિકારને જરી શેાખ કરી આવીએ. ”
“ બાપુને ઘણી ખમ્મા ! એ તા માની વાત કહી ! પણ કાસિંહ ખેલતા અટકી પડયા.
2)
"C
કાલુ ? કેમ એલતાં અટકી ગયા. ’” તપનરાજની જીજ્ઞાસા ઉશ્કેરાઇ.
“ કંઇ નહિ બાપુ ? એતા ચામડાની જીભને તે કાંઈ ભાન છે ? ’
કાલુસિંહ મનમાં પસ્તાયા. વાત ઉડાવવા પ્રયત્ન કર્યો.