________________
( ૩૦ ) ખરી, છોડતાંજ સુવર્ણ મહેને ઢગ થયે, સાથે એક કાગળની કાપલી નજરે પડી તે શેઠે વાંચી જોઈ.
ધમ બંધુ! આટલી નજીવી ભેટ સ્વીકારી આભારી કરશે તો મેટો ઉપકાર ? પાછી આપવા આવશે ના ? આવશે તે કઈ લેશે નહિ. જરૂર પડે ત્યારે યાદ કરશે તો વિશેષ ઉપકાર ! ”
લી. ધર્મચંદ્રપતી પત્ની બન્ને અજાયબ થયાં, શેઠે બન્ને વચ્ચે થયેલી વાતચિત ટુંકમાં શેઠાણીને કહી, એ સુવર્ણ મહોર ગણતાં પશ્ચાસ પુરી થઈ.
પ્રકરણ ૫ મું.
સુપાત્ર દાન ગમે તેવી મુશીબતમાં, સજન ના ત્યાગતા નીતિ ભલે હો રંક કે રાજન, કદિના છોડતા નીતિ સજનને દુર્જનના, જગતમાં માર્ગ જુદા છે બતાવવાને ચાવવાના, હાથીના દાંત જુદા છે. ”
“શેઠ સાહેબે તો આપણને આવી રીતે ગુમ સહાય કરી પિતાના દીલની દલેરતા બતાવી સાધર્મિ બંધુને સુખી