SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૯૩ ) પ્રવૃત્તિમાં તે જોડાતા જ નથી. એવા પુરૂષો તે આત્મ કલ્યાણ માટે જગત તરફથી થતા પિરસહેાને પણ સહુન કરે છે. એવા રિસહૈાને સહન કરી અનેક શિવલક્ષ્મી મેળવે છે. ચાવન છતાં જે નિર્વિકારી હતા ને જેમને રિસહ સહન કરતાં અનેક પ્રકારે કષ્ટ સહન કરવું પડે એમાં કોઈ જમાનામાં શાસનની હીલના થયેલી શાસ્ત્રકારોએ કહી નથી, ખલ્કે એ પરિસહ સહન કરતાં સમતાભાવે કાળધર્મ પામેલાને જનતાએ તેમજ શાસ્ત્રકારાએ વર્ણવ્યા છે. એમના ધૈર્ય ની, એમની સર્હનશીલતાની પ્રશંસા થઇ છે, પિરસહ સહન કરીને ખરા સાધુએ તે આત્મકાર્ય સાધી લે છે. ઉપસર્ગને સહન કરનારા સાધુએ ઉપસર્ગ કરનાર તરફ પણ અમી નજરે નીહાળે, પેાતાના ઉપકારી જાણે ત્યારેજ એ સાધુ આત્મકલ્યાણુ સાધી શકે. બાકી તા નહી જેવી માખતામાં પણ રોષ તોષ કરનારાઓનુ માનસ તા જ્ઞાનીજ માપી શકે. ખુદ મહાવીર ભગવાન કે પાર્શ્વનાથ ભગવાનને પણ ઉપસર્ગ કરનારાઓએ તેા ઉપસર્ગ કરેલા છે. એમને કર્મ ક્ષયમાં સહાયકારી બની એમણે તેા પેાતાના આત્માને ડુમાવ્યા છે પણ ભગવાન તા કર્મના ક્ષય કરી સ'સારસાગર તરી ગયા. જમાલી અને ગેાશાળા જેવાની ભગવાને પણ ઉપેક્ષા કરી એના કર્મ ઉપર એમને છેાડ્યા છે. ગેાશાળાએ પણ ઉત્પાત મચાવવામાં શું ખાકી રાખી છે ગાશાળાને પણ રાગદ્વેષ તજવાને ઈચ્છતા સાધુએ શું કરી
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy