SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૩ મું. દશપૂ ધર. એ સ્થવિરાની સાથે અવતી આવવાને નીકળેલા વા સ્વામી ઉજ્જયીનીના દરવાજે આવી પહેાંચ્યા ને સૂર્યાસ્ત થઇ ગયા હૈાવાથી નગરના દ્વાર પાસે રાત્રી વ્યતીત કરી પ્રાત:કાળે પ્રાત:વિધિ કરીને શહેરમાં પ્રવેશ કર્યો. એ ભવ્ય ઉજ્જયીની નગરીને અવલેાકતાં ભદ્રગુપ્તાચાર્ય ના ઉપાશ્રયે આવી પહોંચ્યા. ભદ્રગુપ્તાચાર્ય શિષ્યા જોડે સંવાદ કરી રહેલા તે દરમીયાન દૂરથી ચંદ્રમાની કાંતિને તિરસ્કાર કરનારા એવા આ માળસાધુને એ સ્થવિરાની સાથે પાતા તરફ આવતા જોયા. ચંદ્રમાને જોઇને સાગર જેમ ઉલ્લાસમાન થાય તેમ પરમપૂર્વક આચાર્ય ઉલ્લાસ પામતા વિચારવા લાગ્યા, “ કાણુ હશે આ? આને જોઇને મારૂં મન ઉલ્લાસ પામે છે. મારાસાભાગ્યયેાગેજ આને સુબુદ્ધિ મળી. શું આ બાળસાધુના પ્રભાવ ! એનાં તેજ, ગૌરવ કેવાં અલૈાકિ છે. આ બાળસાધુ આવા પ્રભાવવાળા કાણુ હશે ? વામુનિની ખ્યાતિ મે સાંભળેલી તે વ તા નહિ હાય! છે તેા વા જેવા. નક્કી આ તેા વજ્ર મુનિજ છે.” ભદ્રગુપ્તાચાર્યે નિશ્ચય કરી લીધા, તે આ બાળસાધુની કાંતિરૂપ સુધારસનું જાણે પાન કરતા હાય તેમ અમીનજરે જોઇ રહ્યા.
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy