SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) "" સમા એ ભગવાન અધિક છે. જેમના પ્રભાવથી નાગ નાગેન્દ્ર થયે!, મહા મિથ્યાત્વી કમઠ શત્રુ રૂપે દર્શન કરતાં પણ સમક્તિ પામ્યા, અજય રાન્તના રોગ નાશ પામ્યા, કૃષ્ણ વાસુદેવનું સૈન્ય જરા રાક્ષસીથી મુક્ત થયું. આ કળીકાળમાં પાંચમા આરામાં એ હાજરાહજુર છે. ” પાર્શ્વ - નાથના ધ્યાનમાં ચિત્તની તન્મયતા થઈ ગઈ. એમાં જ ચિત્ત લયલીન થઈ ગયું એ વિચારમાં ને વિચારમાં હુમેશના નિયમ પ્રમાણે નિદ્રા આવી ગઈ. ત્રણ પ્રહર રાત્રી વહી ગયા પછી સ્વન્નામાં એમણે એક અજાયબ વસ્તુ જોઈ. અનિમેષ નયને શેડ એ દિવ્ય મૂર્ત્તિ તરફ જોઇ રહ્યા. આપ કાણુ છે ? ” '' 77 હું લક્ષ્મીદેવી ! શ્રેષ્ઠી હું તમારી ઉપર પ્રસન્ન છું (C વાહ ! કૃપા આપની, આખરે આપે અમારી સામુ જોયું તેા ખરૂ ? ” “ શ્રેષ્ઠી ! તમે ભાગ્યવંત છે ! દેવ ગુરૂધર્મની ભક્તિ કરનારા, મહા સત્વવત છે ? હું પણ જીનેશ્વરની ભક્તિ કરનારી છું. સાહર્મિકની ભક્તિ કરવી, એમને દુ:ખમાં સહાય કરવી એ મારી જ છે. તેમાંય પાર્શ્વનાથની ભક્તિ કરનારા, એકાગ્ર ચિત્તે એમનું આરાધન કરનારા તે આ ભવમાં જ મનાવાંછિત મેળવે છે. ”
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy