________________
( ૩૨૮)
પધાર્યા છે તે અમે આપના ચરણામૃતના લાભ જરૂર લેવાના ! ” મીઠા વચનેા માટે કાંઈ કિંમત આપવી પડે તેમ નહાતુ.
શ્રાવકજીની વાણી સાંભળી તાપસજી તેા મનમાં સુઝાણા, પણ બીજા બધા તેા ખુશી થયા ને બ્રાહ્મણેા તે વિશેષથી કે આપણા ધર્મનું માહાત્મ્ય તા જુએ, આ તાપસનું ચરણામૃત આવા હડહડતા શ્રાવકા પીએ તે કાંઇ આછું મહત્વ ન ગણાય.
તાપસગુરૂ આનાકાની કરવા લાગ્યા. “ અરે ભગતજી ! એમ ના હાય, ચરણામૃતની તેા તમારે ભારે પડશે, ” તાપસે વાતના ઉડાવવાના નિર્ધાર
કિંમત આપવી
કર્યા.
'
“ અરે બાપુજી ! આપ કહેશે! તેમ કરશું, આપ માગશે તે આપશુ” પણ આવા લાભ અમે જતા કરશું નહિં અમારી ઉપર દયા કરેા, કૃપા કરી અમને પ્રક્ષાલન કરવા દ્યો. ”
બ્રાહ્મણેાએ પણ તાપસગુરૂને વિનવ્યા, શ્રાવકાએ ખુબ આગ્રહ કર્યો. કે મને તાપસજી ઉઠ્યા ને ખાજોઠ ઉપર પધાર્યા બેટા. માજોઠ ઉપર બેસાડી મેટા ચાંદીના થાળમાં એમના અન્ને ચરણુ મુકીને જુવાન જુવાન શ્રાવકા એમની આજુ બાજુએ ફરી વળ્યા, ગરમાગરમ પાણી લાવીને શ્રાવકાએ ખુબ ભક્તિથી ચરણા પલાળવા માંડ્યા. મ્હાંએથી ગુરૂના વખાણુ કરતા જાય, ને પગ ખુબ જોરથી સાફ કરતા જાય. ઘસી