SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૦૯ ) “ પાડેાશીઓને સાક્ષી રાખીને આપ, એટલે પાછળથી તું કદાચ પુત્ર ઉપર હક્ક કરતી આવે તેા પેલા સાક્ષીએ ત્યારે કામ આવે. ” “ મારે તેા આ બાળકની જરૂરજ નથી. છતાં તમારા મનની પ્રતીતિ માટે ભલે તમારી અને મારી વચ્ચે સાક્ષીએ મધ્યસ્થ તરીકે રહે. "" સુનદાએ ચારપાંચ સારા સારા પ્રતિષ્ઠિત ગ્રહસ્થાને ભેગા કર્યા, એ ગ્રહસ્થાને બધી વાત સમજાવ્યા પછી તેમની સમક્ષ ધગિરિએ ઝેાળી પહેાળી કરી. સુનંદાએ તરત જ એ ઝેળીમાં પુત્રને મુકી દીધા. સુનંદાએ પુત્રને ઝેળીમાં મુક્યા કે તરત જ જાણે સંકેત ન કર્યા હાય તેમ રડતા બંધ થઈ ગયા. પુત્રવાળી એાળી ધનિગરિએ ઉપાડી લીધી ને બન્ને મુનિએ ત્યાંથી પાછા ફરતા ગુરૂ પાસે આવ્યા. ગુરૂ સિ ંહગિરિસૂરિજી તે ધનગિરિના માર્ગની પ્રતિક્ષા જ કરી રહ્યા હતા. દૂરથી ખન્ને મુનિએને આવતા જોઇ ગુરૂ મહારાજ સામે આવ્યા, પુત્રની ભારયુક્ત કેળી ઉપાડવાથી ધગિરિની ભૂજાએ નમી જતી જોઈ ગુરૂ મેલ્યા, 66 મહાભાગ ! ભીક્ષાનાં ભારથી તુ શ્રમિત થઇ ગયા જણાય છે. તારી ભૂજાઓ પણ વાંકી વળી જાય છે માટે તારી ઝેાળી તું મને આપ, કે જેથી તારી ભુજાઓને આરામ મળે. ” એમ કહી ગુરૂએ ઝાળી લઈ લીધી. ધન
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy