SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૪ ) કન્યા શેાધવા ગયા. જો કે એ સામુદ્રિક શાસ્ત્રના જાણકાર છે, મારે માટે કાઇ ચાગ્ય કન્યાની ગમે ત્યાંથી તપાસ કરશે, તથાપિ જેની સાથે મારા જન્મારેા જવાના હોય તેની સાથે એકદમ લગ્નની ગાંઠથી જોડાઇ જવું તે ચેાગ્ય તા ન જ કહેવાય. કન્યાને જોવી જોઇએ, જાણવી જોઇએ, એકબીજાનાં મન મળે છે કે કેમ તે પણ સમજવુ જોઇએ. મામાજીને એ સબંધમાં કંઈક વાત કરવી એ જ ઉદ્દેશે ઘેાડેસ્વાર થયેલેા પણ ઘેટી ગામે તેા જીતુજ વેતરાઈ ગયું. ગયા હતા શું કરવા અને શું થઇ ગયું. ક્યાં એ ચિત્તાનુ આવવુ ને મારી ત્યાં જવુ, આ પણ એક વિધિ સંજોગજ ને ! ,, પેાતાના આલીનશાહી મહાલયના ઝરૂખા આગળ એક વ્યક્તિ વિચારમાં ઉભી હતી. એ વિચાર કરનાર વ્યક્તિ તે જાવડશાહ હતા. એ તરૂણ અવસ્થા, એ યુવાવસ્થાને ાભાવનારૂ પુરૂષસૌંદર્ય, એ સૌંદર્ય પણ શૂરવીરતાભરેલુ, અને એમાંય દુનિયાની અનેકગણી મીઠાશ ભરી હતી. અવર્ય, વભવ, ઠકુરાઈ, સમૃદ્ધિ અને સત્તા સર્વ કંઈ આ યુવકને જન્મથીજ વરેલાં હતાં, સમૃદ્ધિ છતાં અભિમાન નહાતું. વિશાળ સત્તા છતાં ગર્વ ન હતા. એને બદલે નમ્રતા, વિનય, વિવેક, ગ ંભિરતા, ધૈર્ય, શૂરપણું અને શાંતિ હતાં. વિચાર કરતા ઉભેલા જાવડ જેવા શૂરવીર હતા
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy