________________
( ૧૬૫ )
તપાસ કરવા કાંપિલ્યપુર જવાના છે. ” કારભારીએ ખુલાસા કર્યા હું એ........મ, એ પુત્રનું નામ શું ? ’ જાવડશાહ ! આ
સામચંદ્ર શેઠ તે જાવડશાહના
66
મામા !
""
k
“ વાહ ! ત્યારે તા આજે મેટા માણસનાં દર્શન થયાં. ” સુરચ ંદશેઠ સ્મિત કરતાં સામચંદ્ર શેઠ સન્મુખ જોઈ આલ્યા, “ અમારા ગરીબનાં આંગણાં પણ પાવન કરશે. ’” સુરચંદ શેઠ તમે ઘણાય લાયક અને કદરદાન છે તેથીજ હુંતમારી પાસે એક માગણી કરૂં છું, ” સામ શેઠે કહ્યું.
(6
“ માગણી શા માટે, અમારૂં તે બધું આપનુજ છે, આપને શી માગણી કરવાની છે ? ”
“ તમારી કન્યા સુશીલાની !
22
સુરચંદ શેઠ ક્ષણભર વિચારમાં પડ્યા.
“ જેવી તમારી સુશીલા ગુણવાન છે તેવાજ મારે ભાણેજ જાવડ પરાક્રમી અને વિદ્યાવિશારદ છે, એને લાયકજ તમારી સુશીલા છે. ”
“ આપની મહેરબાની ! કારભારી સાહેબ ! મારી પુત્રીની સંમતિ થાય એટલીજ વાર, આપ મારે ત્યાં પધારે, ખુલાસા થઇ જશે. ’