________________
( ૧૨૪ )
જાવડશાહના મામા થતા હતા એ મામા પણ ભાણેજની ચેાગ્યતાથી પરિચિત હતા. યાગ્યને યાગ્ય સ્થાનક યાજવામાં આવે તેા ઠીક. વળી આમ મેાટી સાહેબીમાં જેને આવવાનું હતું તે જે કાઇ કુપાત્ર આવે તે આબરૂ ઉપર પાણી ફેરવે, પતાપત્નીનાં મન મળે નહી ને બધું ધૂળધાણી થાય, પાછળથી પસ્તાવું પડે માટે લગ્ન એ એક જાતના કેયડા છે. એની ગુચ જો ખરાખર ન ઉકેલાય તે! જીંદગાની ધુળમાં ભળી જાય, માટે એ સંબંધમાં ઉતાવળ ન કરતાં કન્યા માટે ઘણીક ચાક્કસાઇ કરાય તેા સારૂ. પછી તે, જેવુ ભાવી.
એ સંબધી ભાવડશાહે સામચદ્ર શેડને કેટલીક વાતા સમજાવી દીધી ને જેમ અને તેમ કાંપિક્ષપુર તરફ જલદી જવા સૂચના પણ કરી. સામચંદ્ર શેઠ ભાવડશાહની રજા લઇ પોતાના મકાન તરફ ગયા એમને વિચાર માત્ર એકજ ડતા કે વહુ કેવી જોઇએ ! ’
6
પ્રકરણ ૧૭ મું.
માળતેજ.
પુત્ર ઉમર લાયક થતાં ભાવડશાહે પેાતાના અધિકાર સાંપી દીધા, પિતા કરતાં જાવડશાહે એ રાજકારાબારના