________________
છે. ચાંપસી :-
પાના :–
બા ખીમ :–
ચાંપસી :–
છેખીમચંદ –
જો ભાઈ! અમે બહુ જ મહત્ત્વના કાર્ય માટે પ્રવાસે નીકળ્યા છીએ, એટલે એક પળ પણ નકામી ખોવી એ અમારે માટે વાજબી નથી. હા, અમારે હજુ તો ધંધુકા પોંચવું છે, માટે હાલ તુરત તો અમને માફ કરો ભાઈ. નહીં, નહીં. શેઠિયાઓ મારે ગરીબને ઘેર શિરામણી કરી, પછી જ આગળ વધો, મારા ગામની ભાગોળથી મહાજન જમ્યા વિના પાછું ન જાય એવો મારો નિયમ છે, તો કૃપા, ભાઈસાહેબ! મારું આટલું માન રાખો, હું પણ તમારો એક ગરીબ જાત ભાઈ છું, વળી ચાંપાનેરનું મહાજન, મારે ગરીબને ઘર ક્યાંથી? તમને મારા સોગન છે. શિરામણી વખતે અહીંથી ન જવાય.
(પગમાં પડે છે. તેને ઉભો કરી) ભાઈ, તમારો આટલો બધો સભાવ છે, તો ભલે, તમારી લાગણી આગળ, અમે લાચાર છીએ, મહાજન પધારો! (આનંદ પૂર્વક)...એ પધારો...પધારો..બાપલા
(સર્વેનું નવું) (પ્રવેશ-૮) સ્થળ–ખીમચંદ શાહનું ઘર [સર્વે જમી. આનંદથી આવતો હોય તેમ પ્રવેશ] વાહ! વાહ! બહુ જ આનંદ થઈ ગયો. પણ ખીમચંદ શેઠ! આ ગામના માણસો તમને “ખીમોશા” કેમ કહે છે? શેઠ અથવા ખીમચંદ શાહ કહેતાં શું જીભે કાંટા વાગતા હશે? શેઠ, આ રહ્યું ગામડું ગામ, સહુની બુદ્ધિ પ્રમાણે બોલે, એમાં મારું શું સારું કે નરસું દેખાવાપણું હતું? હું તો એક સાધારણ ગરીબ માણસ છું, હાં.. પણ આપ મહાજનો, આવા દુષ્કાળના સમયમાં, ચાંપાનેર છોડી કયા કારણસર આમ પ્રવાસે નીકળ્યા છો, તે જો કંઈ હરકત ન હોય તો મને જણાવશો? જરૂર, તમારા જેવા વિવેકી અને નિખાલસ હૃદયના પરગજુ માણસને જણાવવામાં હરકત શું હોય? બંબ! ખીમચંદ શાહને ફંડફાળાની ટીપ આપો. (બંબ ટીપ આપે છે તે વાંચી) બરાબર, શેઠીયાઓ, આ બધા વાવડ મને બે દિવસ થયા ઊડતી અફવાના રૂપમાં મળી ચૂક્યા છે.
પાના :–
ખીમ :–
'
ચાંપસી :–
ખીમ :–