________________
સંગ્રહણીની પ્રથમવૃત્તિનાં ચિત્રો સંવત ૧૯૯૦માં અમેરીકન ડૉ. નોર્મન બ્રાઉન, તથા સ્ટેલા કીમલીસ તથા બીજા વિદ્વાનોએ માગેલાં, તેમને મેં આપ્યાં હતાં, કેમકે તેઓ સંગ્રહણીમૂલનું - સંશોધન અને અભ્યાસ કરતા હતા, અને તેનું પ્રકાશન કરવા માગતા હતા.
ખુલાસો-ભૂગોળ ખગોળના અભ્યાસી અમેરિકા રહેતા જૈન ભાઇશ્રી નિરંજનભાઇએ એક એ પુસ્તિકા બહાર પાડી છે, જેમાં મારી સંગ્રહણીનાં થોડાં ચિત્રો છાપ્યાં છે. ભાઇશ્રી નિરંજને બ્લેક
હોલની જે કલ્પના કરી અને તે સ્થાન અષ્ટકૃષ્ણરાજીનું છે એવું જે ઘટાડે છે પણ તે અનેક કારણોસર બંધબેસતું નથી.
પાલીતાણામાં તલાટી પાસે આવેલા જંબુદ્વીપમાં અમારા
બે ગ્રન્થોનાં ચિત્રોની નકલ કરીને મૂકેલાં ચિત્રો
જંબુદ્વીપ, જેના પ્રેરક વિદ્વાન મુનિપ્રવર શ્રી અભયસાગરજી છે. જેઓ પ્રાયઃ સં. ૨૦૦૩ આસપાસમાં અમદાવાદ મુકામે સુતરીયા કુટુંબના ઉપાશ્રયમાં રહ્યા હતા ત્યારે જૈન ભૂગોળને કે લગતો ગ્રન્થ ક્ષેત્રસમાસ અને ખગોળ તેમજ ત્રણેય લોકની વિગતોને રજૂ કરતો મારો અનુવાદિત 2 ગ્રન્થ “સંગ્રહણીરત્ન' અર્થાત્ મોટી સંગ્રહણી આ બે ગ્રન્થોની માગણી કરેલી તેથી હું જાતે આપી ak આવ્યો હતો.
આ ગ્રન્થો વાંચ્યા પછી જ તેમણે ભૂગોળ-ખગોળના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો અને આજે તે પણ જંબૂદ્વીપની રચનામાં ભીતો ઉપર, દેરીઓ ઉપર લગાવેલા પતરાં ઉપર કલર કામથી જે માં ચિત્રો મૂક્યાં છે તે લગભગ મોટાભાગનાં આ બંને ગ્રન્થોમાં આપેલાં ચિત્રો ઉપરથી પૂરેપૂરી : 2 નકલ કરીને જ મૂક્યાં છે, જે આનંદની વાત છે.
દુઃખદ આશ્ચર્ય એ છે કે આ ચિત્રો ઉપરના બે ગ્રન્થોમાં છાપેલાં ચિત્રો ઉપરથી સંપૂર્ણ નકલ દ કરીને જ્યારે મૂકવામાં આવ્યાં છે ત્યારે ત્યાં આગળ તેની જાણ કરતું એક બોર્ડ મૂકવામાં આવ્યું
હોત તો મૂલપુસ્તકો વાંચવા માટે વાચકો પ્રેરાત અને આજકાલ કેટલાક લેખકો, સાહિત્યકારો અને પ્રકાશકો મૂલવ્યક્તિનું કે મૂલગ્રન્થનું નામ લખવાની કે આભાર માનવાની નૈતિક જવાબદારીની ઉપેક્ષા કરતા હોય છે તે અપરાધમાંથી તેઓ મુક્ત રહી શકત.
અભ્યાસીઓને ખાસ જાણવા જેવી થોડીક વાતો
પ્રશ્ન–આ સંગ્રહણી રત કે સંગ્રહણી સૂત્રથી ઓળખાતા પુસ્તકને શું ખગોળ-ભૂગોળથી ઓળખાવાય ખરું?
ઉત્તર–આમ તો આ ગ્રન્થ અનેક વિષયનો છે. પ્રારંભમાં ભૂગોળ અને ખગોળનું વર્ણન : કરતી ગાથાઓ જરૂર આપી છે પણ જરૂર પૂરતી જ ગાથાઓ છે. પરંતુ મેં પ્રસંગ આવ્યો ત્યારે તે keeeeeeeeeeeeeeeases [ પ૩] aaaaaaaaaaa elease