________________
E%69%69%6%
FKSKSKSKSSSSSSSSSSSSSSSSSSSXSXSXS5SXSXSXSXSXSXSSSSS જે ૬. પુસ્તકો ઉપર આપણાં શરીર માટે વાપરવાની કોઈ પણ ચીજ-વસ્ત્રો વગેરે મૂકવાં નહિ. જ છે. કોઈપણ ચીજ પેક કરવા માટે છાપાં કે લખેલા કાગળનો ઉપયોગ કરવો નહિ. p. ૮. લખેલા, છાપેલા કે કોરા કાગળ બાળી શકાય નહિ.
૯. પગ નીચે કચડાય તે રીતે લખેલા કાગળ રસ્તા ઉપર ગમે ત્યાં ફેંકવા નહીં. & 10. છાપાનાં કાગળોનું ઓશીકું થાય નહીં, તેના ઉપર બેસાય નહિ, સુવાય નહીં અને છાપામાં છે ખવાય પણ નહીં. છાપાંનાં કાગળો વડે બાળકોનો સંડાસ સાફ કરી શકાય નહીં. @ ૧૧. ખાતાં ખાતાં વાત કરવી નહીં. પુસ્તકો પણ વાંચવા નહીં. ખાતાં ખાતાં બોલવું પડે તો સહેજ 9
પાણી પીને પછી બોલવું. એઠા મોઢે બોલવાથી જ્ઞાનની આશાતના-પાપ લાગે છે. # ૧૨. તમારા મોઢાનું થુંક પુસ્તક કે છાપાં ઉપર ઉડે નહીં તેનું ધ્યાન રાખવું. * ૧૩. ઘરની અંદર કે ઘરને આંગણે રંગોળી ચિતરાવો કે બનાવો તો તેની અંદર કોઈપણ જાતનું જે લખાણ કરશો નહિ.
એમ. સી. વાળી બહેનો માટે જ. એમ. સી. દરમિયાન પુસ્તક-છાપાંને અડાય નહિ, પત્ર લખાય નહીં. જ્ઞાનની કોઈપણ જે ચીજનો સ્પર્શ થઈ શકે નહિ પછી વાંચવાનું તો હોય જ ક્યાંથી? છે આ ભવમાં તમારે સારી તીવ્ર બુદ્ધિવાળા રહેવું હોય, આવતા જન્મમાં બહેરાં, બોબડાં, મૂંગા, 9 આંધળા, લંગડા, પાંગળા ન થવું હોય, મૂર્ધા થવું ન હોય તો જ્ઞાનની આશાતનાના પાપથી સર્વથા @ બચી ન શકાય તો વધુમાં વધુ પ્રમાણમાં બચતા રહો! 8 જ્ઞાન શું છે? જ્ઞાનની આશાતના કોને કહેવાય? અને એ આશાતનાનાં જે પાપોથી કેવી રીતે બચી શકાય? તે ઉપર વિસ્તૃત સમજણ આપતો લેખ છું આ લેખ વિશ્વની તમામ માનવજાતને ઉદ્દેશીને લખાયેલો છે માટે સહુ વાંચે.
-લે. જૈનાચાર્ય શ્રી યશોદેવસૂરિજી ભૂમિકા-મહારાષ્ટ્રના ગાંધીજી બાળગંગાધર ટિળકે આજથી પ્રાયઃ ૫૦ વર્ષ ઉપર ભારતની Ø આઝાદીની લડત ચાલતી હતી ત્યારે દેશની પ્રજાને “સ્વરાજ્ય પ્રાપ્ત કરવું એ પ્રત્યેક ® ભારતવાસીઓનો જન્મસિદ્ધ હક્ક છે” એવો મંત્ર આપ્યો હતો. તેની જગ્યાએ હું “મોક્ષ પ્રાપ્ત 9 કરવો એ પ્રત્યેક જૈનનો જન્મસિદ્ધ હક્ક છે” એ સૂત્ર જૈનોને મારા ઉપદેશના પ્રસંગમાં કહું છું. # પ્રત્યેક જૈન મોક્ષાર્થી હોવો જ જોઈએ એવી જ્ઞાનીઓની વાણી છે. એ એટલા માટે છે કે gણ અનાદિકાળના જન્મમરણના ફેરાનો, તમામ દુઃખોનો અંત લાવવો હોય અને અનંતા શાશ્વતા સુખના 9. ભોકતા થવું હોય તેને મોક્ષ પ્રાપ્ત કરવો જ જોઈએ. એ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ શું છે તે વાત જૈનધર્મનાં છે. શાસ્ત્રોમાં સ્થળે સ્થળ જોરદાર રીતે જણાવી છે, અને તે એ છે કે સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને
%69%6%
%%