________________
કે વંદનીય-પૂજનીય બની જાય છે એટલે દેવો અશોકવૃક્ષની રચના કરીને ઉપર તે તે જ્ઞાન-ચેત્યનાં કે છે વૃક્ષને જોડી દે છે.
તીર્થકર દેવોની મહાન પ્રાણશકિત અશોક, ચૈત્યવૃક્ષમાં પ્રવેશ થઈ જતાં પ્રસ્તુત વૃક્ષો પણ બધી છે જે રીતે શ્રેષ્ઠ બની જાય છે.
આ પ્રમાણે અંદરના (પુસ્તકના) ત્રણ લેખનો ટૂંકો સાર અહીં આપ્યો છે. ત્રીજા લેખની પૂર્તિ
પ્રશ્ન–અશોક એ જ આસોપાલવ છે અને આસોપાલવ એ જ અશોક છે એવી એક જ સમજ અભ્યાસીઓમાં ચાલી આવે છે તે બરાબર છે?
ઉત્તર-ના, એ સમજ બરાબર નથી. એ અંગે વિચારીએ.
આસોપાલવ એ શબ્દનો સંસ્કૃત શબ્દ વિવિધ કોશોમાં તપાસ કરતાં હાથ લાગ્યો નહીં વળી કેટલાક કોશકારોએ અને કોઈ વિદ્વાને અશોકનો અર્થ આસોપાલવ કરેલો છે અને આપણે કે પણ વરસોથી એ જ સમજતા આવ્યા છીએ. પરંતુ આસોપાલવ અને અશોક એક છે કે જુદાં છે જુદાં છે તે માટે વિશેષ સંશોધન શરૂ કર્યું ત્યારે વૃક્ષોના વનસ્પતિકાશો વગેરે જોયા. ત્યારે તેમાં છે અશોક અને આસોપાલવ બંને વૃક્ષ જુદાં જુદાં બતાવીને બંનેનો અલગ અલગ પરિચય છાપ્યો છે હતો તે વાંચ્યો. તે પછી અમારી તપાસ આગળ ચાલતાં અશોક અને આસોપાલવના વૃક્ષ જુદાં , જ છે એમ એના જાણકારો તેમજ બાગના માળીઓએ જણાવ્યું. બંને વૃક્ષ જુદાં નજરે જોવા પણ છે મલ્યાં. પાલીતાણામાં બંને વૃક્ષો જુદાં જુદાં ઉછરેલાં મારી નજર સામે આજે વિદ્યમાન છે. અન્ય કે સ્થળે પણ ભિન્ન ભિન્ન વૃક્ષો વિદ્યમાન છે.
આસોપાલવને અશોકની જ્ઞાતિનું વૃક્ષ કહી શકીએ, અને તેથી આસોપાલવ શબ્દમાં અશોકનું અડધું નામ “આસો” જે મળ્યું છે તે પાંદડાંઓની લગભગ સમાનતાના કારણે હોઈ શકે છે. જ
તાત્પર્ય એ કે અશોક અને આસોપાલવ એક છે તેવું કદી માની શકાય તેમ નથી. બંને વૃક્ષો છે જુદાં જ છે એ ઉપલબ્ધ અન્ય પુરાવાઓથી નિર્વિવાદ છે.
સાર્થ ગુજરાતી જોડણીકોશ....આસોપાલવ પુo (ાં. અશોક, પ્રાશાણોગ + પત્તવ) એક ઝાડ (જેના પાનનું તોરણ બને છે) આ રીતે શબ્દનોંધ આપી છે.
એનો અર્થ એ કે કોશકારો આસોપાલવ એને જ અશોક સમજે છે અને પાલવનો ગુજરાતી અર્થ પાંદડું થાય છે. અશોક ઉપરથી “આસો' અને સંસ્કૃત પત્નવ ઉપરથી પાલવ' શબ્દ બન્યો છે હોય એવું સ્વીકારે છે.
આથી એમ નક્કી થાય કે અશોકપલ્લવ એ શબ્દ ઉપરથી એમને તેનું અપભ્રંશ રૂપે છે આસોપાલવ શબ્દ નક્કી કર્યો લાગે છે. પરંતુ સંસ્કૃતકોશોમાં અશોકવૃક્ષનો વાચક બીજો સંસ્કૃત ? ગશપિત્તવ એવો શબ્દ જોવા નથી મળતો.